________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તાલુ શિર નાભિ દે રે, મુંહ મધ્યે ધ્યાન પાઠ રે, ભ૦ ૩ આલંબન સ્થાનક કલ્યાં રે, જ્ઞાનીએ દેહ મઝાર; તેહમાં વિગત વિષયપણે રે, ચિતમાં એક આધારરે. ભ૦ ૪. અષ્ટ કમલ દલ કર્ણિકા રે, નવપદ થાપ ભાવ; બહિર યંત્ર રચી કરી રે, ધારે અનંત અનુભાવ રે. ભ૦ ૫ આસો સુદિ સાતમ થકીરે, બીજી અ૬ઈ મંડાણ બસેં સેંતાલીસ ગુણે કરી રે, અસિઆઉસાદિક ધ્યાન. ભ૦ ૬ ઉત્તરાધ્યયન ટીકા કહે છે, એ દોય શાશ્વતી યાત્ર; કરતાદેવ મંદીરે રે, નર જિમ ઠામ સુપાત્ર રે. ભ૦ ૭
ઢાળ બીજી. ભવિકા સિદ્ધચક્ર પદ વંદો–એ દેશી. અસાઢ ચોમાસાની અઠ્ઠાઈ, જિહાં અભિગ્રહ અધિકાઈ કૃષ્ણ કુમારપાલ પરે પાલો, જીવદયા ચિત્ત લાઈ રે; પ્રાણિ અઠ્ઠાઈ મહોચ્છવ કરી, સચિત્ત આરંભ પરિહરીયેરે. પ્રા૧ દિશિગમન તજે વર્ષા સમયે, ભક્ષ્યાભર્યા વિવેક; અછતી વસ્તુ પણ વિરતિયે, બહુ ફલ વંકચલ વિવેકરે. પ્રા. ૨ જે જે દેહે ગ્રહીને મૂક્યાં, દેહથી જે હિંસા થાય , પાપ આકર્ષણ અવિરતિ યોગે, તે જીવ કર્મ બંધાય છે. પ્રા. ૩ સાયક દેહતા જીવ જે ગતિમાં, વસિયા તસ હેય કર્મ, રાજા રંકને કિરિયા સરિખી, ભગવતી અંગનો મર્મ છે. પ્રા. ૪ ચોમાસી આવશ્યક કાઉસગ્નના, પંચ શત માન ઉસાસ; છઠ્ઠ તપની આલોયણ કરતાં, વિરતિ સધર્મ ઉલ્લાસરે. પ્રા. ૫
For Private and Personal Use Only