________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૮૨
કલશ, તપ આરાધન ધર્મસાધન, વર્ધમાન તપ પરગડે; મનકામના સહુ પૂરવામાં, સર્વથા એ સુરઘડા; અન્નદાનથી શુભ ધ્યાનથી, સુભવિ જીવ એ તપસ્યા કરે; શ્રી વિજયધર્મ સૂરિય સેવક, રત્નવિજય કહે શિવ વરે. ૧
વહેંમાન તપ સ્તવન સંપૂર્ણ.
૧૧ અઈનું સ્તવન. દુહા—સ્યાદવાદ શુદ્ધોદધિ, વૃદ્ધિ હેતુ જિનચંદ પરમ પંચ પરમેષ્ટીમાં, તાસ ચરણે સુખકંદ. ત્રિગુણ ગોચર નામ જે બુદ્ધિ ઈશાનમાં તે; થયા લોકોત્તર સત્વથી, તે સર્વે જિનગેહ. પંચ વરણ અરિહા વિભૂ, પંચકલ્યાણક ધ્યેય ખટ અદુઈ સ્તવન રચું, પ્રણમી અનંત ગુણગેહ.
ઢાળ પહેલી. પૂર એ અતિ ઉજરે–એ દેશી. ચૈત્ર માસ સુદી પક્ષમાં રે, પ્રથમ અઈ સંગ; જીહાં સિદ્ધચક્રની સેવા રે, અધ્યાતમ ઉપયોગ રે; ભવિકા પર્વ અઈ આરાધ, મન વિંછિત સુખ સાધરે. ભ૦૧ પંચ પરમેષ્ઠી ત્રિકાલના રે, ઉત્તર ચઉ ગુણકત, શાશ્વતા પદ સિદ્ધચક્રનાં રે, વંદતાં પુન્ય મહંત રે. ભ૦ ૨ લોચન કર્ણ યુગલ મુખેરે, નાસિકા અગ્ર નિલાડ;
For Private and Personal Use Only