SearchBrowseAboutContactDonate
Page Preview
Page 210
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ts? ત્યાશી લાખ પૂર્વ ઘરવાસે, વસીય ઋષભ જ†; ભરતાદિક સુત શત હુઆરું, પુત્રી દેાય સુખ કદરે. હુમ૦ ૬ તવ લેાકાંતિક સુર આવીનેરે, કહે પ્રભુ તીથ થાપેા; દાન સવચ્છરી દેઇ દિક્ષા,સમય જાણી પ્રભુ આપેરે, હુમ॰ ૮ દીક્ષા મહાચ્છવ કરવા આવે, સપરિવાર સુરિ દા; શિબિકા નામે સુદર્શનારે, આગલ વે નરીદરે. હુમ૦ ૯ ઢાળ ચેાથી. રાગ–માર્. એ દેશી. ચૈત્ર વદી આઠમ દિનેરે, ઉત્તરાષાઢા હૈ ચ ંદ્ર; શિબિકાયે બેસી ગયારે, સિધારથ વનચ દારે. ઋષભ સયમ લીયે-એ આંકણી.૧ અશાક તરૂ તલે આવીનેરે, ચ મૂઠી લાચ શ્રીધ; ચાર સહસ વડ રાજવીરે, સાથે ચારિત્ર લીધરે. ઋ૦ ૨ ત્યાંથી વિચર્યાં જિનપતિરે, સાધુ તણે પરિવાર; ઘર ધર ફરતાં ગૌચરીરે, મહીઅલ કરે વિહારરે. ૪૦ ૩ ફરતાં તપ કરતાં થકાં ૐ, વરસ દિવસ હુઆ જામ; ગજપુર નયર પધારીયારે, દીઠા શ્રેયાંસે તામરે. ઋ૦ ૪ વરસી પારણું જિન જઇરે, શેલડી રસ તિહાં શ્રીધ; શ્રેયાંસે દાન દઈને રે, પરભવ શંખલ લીધરે. ઋ૦ ૫ સહસ વરસ લગે તપ તપીરે; કમ કર્યાં ચકચૂર; પુરિમતાલ પુર આવીયારે,વિચરતાં બહુ ગુણ પૂર રે. ઋ૦ ૬ ફાગણ વદી અગીયારસેરે, ઉત્તરાષાઢા રે ચેાગ; દમ તપ વડ કેટલે, પામ્યા કેવલ નાણુરે છ For Private and Personal Use Only
SR No.020559
Book TitlePrachin Stavan Sazzayadi Sangraha
Original Sutra AuthorN/A
AuthorManeklal Nagardas Mehta
PublisherManeklal Nagardas Mehta
Publication Year1950
Total Pages643
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy