________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૬૦
હાલ ત્રીજી. ગિરિમાં ગેરો ગીરુઓ એ—એ દેશી. બે કર જોડી ગુરૂ ચરણે દેઉવાંદરે, આવશ્યક પચવીશ ધારિરે, ધારો ધારોરે દોષ બત્રીશ નિવારીએરે. ૧ ચાર વાર ગુરૂચરણે, મસ્તક નામીએ રે; બાર કરી આવતું ખારેક ખામેરે ખામોરે વલી તેત્રીસ આશાતનારે. ૨
ગીતાર્થ ગુણી ગિરૂએ ગુરૂને વંદતરે, નીચ ગોત્ર ક્ષય જાય; થાયે થાયે રે લંચ ગોત્રની અરજનાર. ૩
આણ લગે કોઈ ન જગમાં તેહનીરે, પરભવ લહે. સૌભાગ્ય; ભાગ્યરે ભાગ્યરે દીપે જગમાં તેહનું રે. ૪ કૃષ્ણરાય મુનિવરને દીધાં વાંદરે, ક્ષાયિક સમકિત સાર પામ્યારે; પામ્યારે પામ્યારે તીર્થંકર પદ પામશેરે. ૫
શીતલ આચાર્ય જિમ ભાણેજનેરે, દ્રવ્ય વાંદણા દેધર ભારે ભારે દેતાં વલી કેવલ લઘુંરે.
એ આવશ્યક ત્રીજું એણી પેરે જાણજોરે, ગુરૂવંદણ અધિકાર; કરજોરે કરજેરે વિનયભક્તિ ગુણવંતની. ,
ઢાળ ચેથી. (ચેતન ચેતેરે ચેતના–એ દેશી.) જ્ઞાનાદિક જિનવર કહ્યાંરે જે પગે આચાર તો દાય વાર દિન પ્રતિરે, પડિઝમીએ અતિચાર. જય જિનવરછ.૧ આલઈને પડિઝમીર, મિચ્છામિ દુક્કડ દેય; મન વચ કાયા શુદ્ધ કરી, ચરિત્ર ચોકખું કરે. જયો
For Private and Personal Use Only