SearchBrowseAboutContactDonate
Page Preview
Page 193
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૫૯ શત્રુ મિત્ર જગ કે નહી રે, સુખ દુઃખ માયા જાલ; જે જાગે ચિત્ત ચેતનારે, તો સવી દુઃખ વિસરાલરે. પ્રાણી ૪ સાવધ જોગ સવી પરિહરોરે, એ સામાયિક રૂપ હુઆ એ પરિણામથીરે, સિદ્ધ અનંત અરૂપરે. પ્રાણીપ ઢાલ બીજી. ( સાહેલડીની–એ દેશી ) આદીશ્વર આરાણી સાહેલડી, અજિત ભજે ભગવંત તો, સંભવનાથ સેહામણું સાઠ અભિનંદન અરિહંત તા. ૧ સુમતિ પદ્મપ્રભુ પૂજીએ સારા સમરું સ્વામી સુપાર્થ તો; ચંદ્રપ્રભ ચિત્ત ધારીએ સાસુવિધિ સુવિધિ ફ્રિ વાસ તા. ૨ શીતલ ભૂતલ દિનમણી સા૦ શ્રી પૂરણ શ્રેયાંસ તો; વાસુપૂજ્ય સુર પૂછઆ સા. વિમલવિમલ જસ હોત તો કરૂં અનંત ઉપાસના સા ધમ ધર્મ ધુર ધાર ; શાંતિ કુંથુ અર મલ્લિ નમું સા. મુનિસુવ્રત વડ વીર તા. ૪ ચરણ નમું નમિનાથના સારા નેમીશ્વર કરું ધ્યાન તો પાર્શ્વનાથ પ્રભુ પૂજીએ સાહેલડીરે, વંદુ શ્રી વદ્ધમાન તો. ૫ એ ચોવીસે જીનવરા સા. ત્રિભુવન કરણ ઉદ્યોત તો મુક્તિ પંથ જેણે દાખવે સાવ નિર્મલ કેવલ જતિ તો.૬ સમકિત શુદ્ધ એથી હેય સાર લીજે ભવને પાર , બીજું આવશ્યક ઈશ્ય સાઇ ચઉવિસા સાર તો. ૭ For Private and Personal Use Only
SR No.020559
Book TitlePrachin Stavan Sazzayadi Sangraha
Original Sutra AuthorN/A
AuthorManeklal Nagardas Mehta
PublisherManeklal Nagardas Mehta
Publication Year1950
Total Pages643
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy