SearchBrowseAboutContactDonate
Page Preview
Page 165
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૩ શત્રુ થકી ઉગરીઓ, ગુરૂ એવા ધારીએ રે. રૂડાં. ૧ હીર સૂરીશ્વર યહાં પર આવ્યા,અઢળક દ્રવ્ય ખરચી પધરાવ્યા; મૂર્તિ શક્કરપુર ગુરૂ મંદિરમાં ભાલીએ રે. રૂડાં૨ થંભણ પાસ પ્રભુની મૂર્તિ, યહાં મણિમય શોભે દુઃખ સુરતી; જયતિહુઅણ સ્તોત્રથી સ્તુતિ ઉચ્ચરીએ રે. રૂડાં. ૩ અભયદેવ સુરીશ્વર રાયા, સ્તોત્ર રચી નીજ કુછ મિટાયા; નવ અંગની ટીકા રચી એ ઉપગારીએ રે. રૂડાં. ૪ ચિંગી નાગાર્જુને પ્રભુ પાસે, કરી હતી સોના સિદ્ધિ ઉલ્લાસે; એવા સિદ્ધિ દાયક પ્રભુ ગુણ સંભારીએરે. રૂડાં. ૫ માણેક ચોકનું દેવલ સુંદર, ભૂમિ પર શોભે તસ અંદર; અજિત દેવ પુંડરીક પુછ દિલ ડારીએ રે. રૂડાં ૬ ઓગણીસ દેવલ સહિત બીરાજે મહટું દહેરૂં ગગનમાં ગાજે; સાત શિખરનું દેખી દુઃખ નિવારીએ રે. રૂડાં. ૭ શહેર બિચ શોભે તે દહેરૂં, જંબુદ્વીપમાં જેમ મેરૂ મૂલનાયક ચિંતામણું પાસ પખાલીએ રે, રૂડાં. ૮ આરિસા ભુવન સમાન મનોહર, કાચ જડિત દેવલમાં સુખકર; અજિત વીર પ્રભુ પધરાવ્યા ઉપગારીએ રે. રૂડાં. ૯ આત્મ કમલ લાયબ્રેરી જયાં, ચિત્ય ચિંતામણી પાસનું ત્યાં; થંભણનાથ પૂછ ભેંયરૂ સુધારીએ રે. રૂડાં૧૦ ઇત્યાદિક સાઠ મોટા દેરાં, પંદર દેરાં જિન કરા; હિંસ પરે જુહારી આતમ તારીએ રે. રૂડાં. ૧૧ For Private and Personal Use Only
SR No.020559
Book TitlePrachin Stavan Sazzayadi Sangraha
Original Sutra AuthorN/A
AuthorManeklal Nagardas Mehta
PublisherManeklal Nagardas Mehta
Publication Year1950
Total Pages643
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy