________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૨૦ માન અપમાન ચિત્તસમ ગણે, સમ ગણે કનક પાષાણુ વંદક નિંદક સમ ગણે, ઇશ્ય હોયે તું જાણજે. શાંતિ. ૯
સર્વ જગજતુને સમ ગણે, સમ ગણે તૃણમણિ ભાવ રે; મુક્તિ સંસાર બહુ સમ ગણે, મુણે ભવ જળનિધિ નાવરે. શાં ૧૦
આપણે આતમભાવ જે, એક ચેતનાધાર રે; અવર સવિ સાથે સગથી,એહનિજ પરિકર સાર રે.શાંતિ૧૧
પ્રભુ મુખથી એમ સાંભળી, કહે આતમરામ રે; તારે દરિશણે નિસ્તર્યો, મુજ સિધ્યાં સવી કામ રે. શાંતિ.૧૨
અહ અહ મુજને કહું, નમો મુજ ન મુજ રે; અમિત ફલ દાન દાતારની, જેહની ભેટ થઈ તુજસે.શાંતિ૧૩
શાંતિ સ્વરૂપ સંક્ષેપથી, કહ્યો નિજ પર રૂ૫ રે, આગમમાંહે વિસ્તર ઘણે, કહો શાંતિ જિન ભૂપરે શાંતિ-૧૪
શાંતિ સ્વરૂપ એમ ભાવશે, ધરી શુદ્ધ પ્રણિધાન રે આનંદઘન પદ પામશે, તે લહેશે બહુ માન રે. શાંતિ. ૧૫
૮૮ શ્રી કુંથુનાથ સ્વામીનું સ્તવન. (૧૭) રીગ ગુર્જરી. અંબર દેહે મેરારી, હમારે–એ દેશી.
કુંથુજિન, મનડું કિમહી ન બાજે, હો કું. જિમ જિમ જતન કરીને રાખું, તિમ તિમ અળગું લાજે. હો કું. ૧
રજની વાસર વસતી ઉજડ, ગયણ પાયાલે જાયઃ સાપ ખાય ને મુખડું ચોથું, એહ ઉખાણે ન્યાય. હો કું. ૨
મુગતિતણું અભિલાષી તપીયા, જ્ઞાન ને ધ્યાન અભ્યાસે;
For Private and Personal Use Only