________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૧૩
પ્રેરક અવસર જિનવરૂ, સત્ર મોહનીય ક્ષય જાય; સટ કામિત પૂરણ સુરતરૂ, સહ આનંદઘન પ્રભુ પાય. સ. ૭
૮૦ શ્રી સુવિધિનાથ સ્વામીનું સ્તવન. (૯) રાગ કેદારે. એમ ધaો ધણને પરચાવે–એ દેશી. સુવિધિ જિણેસર પાય નમીને, શુભ કરણ એમ કરે;
અતિ ઘણો ઉલટ અંગ ધરીને, પ્રહ ઉઠીને પૂછજેરે. સુ. ૧ દ્રવ્ય ભાવ શુચિ ભાવ ધરીને, હરખે દેહરે જઈએરે; દહ તિગ પણ અહિગમ સાચવતાં, એકમના ધુરિ થઈએરે.સુત્ર ૨ કુસુમ અક્ષત વર વાસ સુગધે, ધૂપ દીપ મન સાખીરે; અંગ પૂજા પણ ભેદ સુણી એમ ગુરૂ મુખ આગમ ભાખીને સુઇ ૩ એહનું ફળ દોય ભેદ સુણી, અનંતર ને પરંપરરે; આણા પાલણચિત્તપ્રસન્ની મુતિ સુગતિ સુરમંદિર સુ૦૪ ફૂલ અક્ષત વર ધૂપ પઈ, ગંધ નૈવેદ્ય ફલ જળ ભરી રે; અંગા પૂજા મળી અડવિધ ભાવિક શુભગતિવરીરેસુપ સત્તર ભેદ એકવીશ પ્રકારે, અઠેત્તર શત ભેદરે; ભાવ પૂજા બહુ વિધિ નિરધારી, દોહગ દુર્ગતિ છેદેરે૬ તુરિય ભેદ પડિવત્તિ પૂજા, ઉપશમ ખીણ સયોગી રે; ચઉહા પૂજા ઈમ ઉત્તરજઝયણે, ભાખી કેવળ ભોગી રે. સુત્ર ૭ એમ પૂજા બહુ ભેદ સુણીને, સુખદાયક શુભ કરણું રે; ભવિક જીવ કરશે તે લહેશે, આનંદઘન પદ ધરણરે. સુત્ર ૮
For Private and Personal Use Only