________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૧૨
વિધિ વિરંચિ વિશ્વભરૂ, ઋષિકેશ જગનાથ; લ૦ અઘહર અધમેચન ધણી, મુક્તિ પરમપદ સાથે. લ૦ શ્રીસુર ૭ એમ અનેક અભિધા ધરે; અનુભવ ગમ્ય વિચાર, લ૦ જેહ જાણે તેહને કરે, આનંદઘન અવતાર. લ૦ શ્રીસુ. ૮ ૭૮ શ્રી ચંદ્રપ્રભ સ્વામીનું સ્તવન ()
- રાગ કેદારે તથા ગોડી. કુમરી રોવે આકંદ કરે, મને કઈ મૂકાવેદેશી.
દેખણને દે રે સખિ, મુને દેખણ દે, ચંદ્રપ્રભ મુખ ચંદ, સહ ઉપશમ રસનો કંદ, સ, સેવે સુરનર ઇંદ સ. ગત કલિમલ દુઃખ હૃદ. સખિ૦
મુને ૧ - સુહમ નિદે ન દેખી, સખી, બાદર અતિહિ વિશેષ સત્ર પુઢવી આઉ ન લેખિય, સવ તેલ વાઉ ન લેશ.
સત્ર ૨ વનસ્પતિ અતિ ઘણા દિહા, સર દીઠે નહીય દિદાર, સ, બિતિ ચઉરિદી જલ લિહા,સત્ર ગતિ સનિ પણ ધારાસ-૩
સુર તિરિ નિરય નિવાસમાં, સર મનુજ અનાજ સાથ; સઅપજજતા પ્રતિભાસમાં, સાચતુરનચઢીઓ હાથ.સ. ૪
એમ અનેક થલ જાણીએ, સર દરિસણ વિણજિન દેવ, સર આગમથી મતિ આણુએ, સ0 કીજ નિર્મળ સેવ.સ૦૫
નિર્મળ સાધુ ભકિત લહી,સયે અવંશક હેય સત્ર કિરિયા અવંચક તિમ સહી, સ0 ફલ અવંચક જોય. સ. ૬
For Private and Personal Use Only