________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૦૬
ચિત્રી પુનમ દિવસે એહ, પામ્યા કેવળજ્ઞાન અહ, શિવ સુખ વરિયા અમર અદેહ પુરણાનંદીરે અગુરુલઘુ અવગાહ, અજ અવિનાશીર નિજ પદ ભેગી અબાહ, નિજ ગુણ ધરતરે પર પુદગલ નહિ ચાહ. વિરજી૪
તેણે પ્રગટયું પુંડરીકગિરિ નામ, સાંભળો સહમ દેવલોક રવામ; એહનો મહિમા અતિહિ ઉઠ્ઠામ, તેણે દિન કીજે રે તપ જપ પૂજા ને દાન; વ્રત વળી પિસહ જેહ કરે અતિ દાન, ફળ તસ પામેરે પંચ કોડી ગણું માન. વીર. ૫
ભગતે ભવ્ય જીવ જે હોય, પંચમે ભવ મુક્તિ લહે સોય; તેહમાં બાધક છે નહી કેય, વ્યવહાર કરી મધ્યમ ફળની એ વાત, ઉત્કૃષ્ટ ચગેરે અંતમુહૂર્ત વિખ્યાત, શિવસુખ સાધેરે નીજ આતમ અવદાત.
વીરજી૬ ચૈત્રી પુનમ મહિમા દેખ પૂજા પંચ પ્રકારી વિશેષ, તેમાં નહી ઉણમ કાંઈ રખ, એણે પેરે ભાખીરે જિનવર ઉત્તમ વાણ, સાંભળી બુઝયારે કંઇક ભવીક સુજાણ એણી પેરે ગાયો પઘવિય સુપ્રમાણે
વીરજી ૭
For Private and Personal Use Only