________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૦ર ધાર; આ૦ ચતુર્માસી ચાર વીર જાણ, આ રચ્યું સમોસરણું શુદ્ધ માન. આ
ગુણ શીલ ચૈત્ય અતિ વડવીર, આવ ચૌદ સહસ સાધુ સમધીર; આ૦ થયા શિવ સુંદરી ભરથાર; આર વીર શિષ્ય પ્રથમ ગણધાર, આ
૧૧ ધન્ય ક્ષત્રીપુરી અવતાર, આ રાય સિદ્ધાર્થ કુલ શણગાર; આ૦ માતા ત્રશલા દેવી ઉર ભાણ, આ૦ વીર જિનવર ત્રણ કલ્યાણ. આ૦
થયા કાકંદી નયરી સુજાણ, આ સુવિધિ જિન ચાર કલ્યાણું આ૦ જાવજીવ કર્યા પચ્ચખાણ આ૦ છઠ તપ આંબેલ ગુણ ખાણ. આ૦
૧૩ થયે ધન કાકડી અણગાર, આ નદી તાલુકા વીર જિન નાણઆ૦ પહોંચ્યો સર્વાર્થસિદ્ધ મઝાર, આ૦ સી સંઘને હેજે કલ્યાણ આ૦
૧૪ વિશ જિન મુકિત પુરી જાણું, આ૦ કરે શિવ સુંદરીનું આણું આ૦ મેં કર્મ કર્યા કંઈ કેટી, આ. અમને આશા પણ મટી. આ
૧૫ ધન ધન દીવસ ઘડી આજ, આવ પ્રભુ પૂરા મુજ મનડાની આશ, આ૦ પામ વૃદ્ધિ કપુર સુપસાય, આ૦ થયે પુણ્યને ઉદય મહિમાય. આ
૧૬
For Private and Personal Use Only