________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સૂરિ ધનેશ્વર શુભ ધ્યાને ઈમ ભાખીયું
પાપી અભવોને એ ગિરિ નવી ફરસાય વિમળા ૭ મૂળનાયક શ્રી આદિ જિર્ણ દળ ભેટીએ,
રાયણ નીચે પ્રણમાં પ્રભુના પાય જે; બાવન જિનાલય ચૌમુખ બિંબને વંદીએ,
સમેતશિખર અષ્ટાપદ રચના આય. વિમળા. ૮ સકલ તીરથને એ ગિરિવર છે રાજીયે,
તારણ તીરથ ભવોદધિ માંહી પિત જે સેવતાં એ ગિરિવર બદ્ધ પામીયે, વરીએ શિવપદ કેવળ જોતા જોત જે. વિમળા૦૯
૬૧ શ્રી સિદ્ધાચલનું સ્તવન. શેત્રુંજા ગઢના વાસી રે મુજરો માનજે રે, સેવકની સુણી વાતો રે દીલમાં ધારજો રે; પ્રભુ મેં દીઠો તુમ દેદાર,આજ મને ઉપન્યો હરખ અપાર,
સાહિબાની સેવારે ભવદુઃખ ભાંગશે રે,
સાહિબાની સેવા, શિવસુખ આપશે રે. એક અરજ અમારી રે, દિલમાં ધારજો રે,
ચોરાસી લાખ ફેરા રે, દૂર નિવાર જો રે; પ્રભુ મને દુર્ગતિ પડતે રાખ, પ્રભુ મને દરિસણ વહેલું દાખ.
સાહિબા.. ૨ દલિત સવાઈ રે, સોરઠ દેશની રે, બલિહારી હું જાઉં રે, પ્રભુ તારા વેશની રે;
For Private and Personal Use Only