________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જ્યાં જ્યાં અધર્મ કેરાં કામતેમાં બહુ હરખીયા; ધર્મકાજમાં ન દીધું ધ્યાન, માર્ગ નવી પરખીયે. મન ૨ દુર્ગુણે ભર્યો રે હું બાલ, સુગુણ ગણ નવી રમે;
હે મા સદા કાળ, હર્ષના ફંદે ફર્યો. મન૦ ૩ છલ કરીને ઘણું દગાબાજ, દ્રવ્યને મેં સંચીયા; જુઠું લવી મુખ વાત, લેકનાં મન હર્યા. મન ૪ પતિત પામર રંક જે, જીવ તેને છેતર્યા બહુ પાપે કરી પિંડ ભરાય, કથા કેટલી કહું, મન, ૫ પ્રભુ તાહર ધર્મ લગાર, મેં તો નવિ જા; મેં તો ઉથાપી તુજ આણ, પાપે ભર્યો પ્રાણીઓ. મન ૬ શુદ્ધ સમકિત તાહરું જેહ, તે મનથી ન ભાવિયું શંકા કખા વિતિગિચ્છા માંહ્ય, પાખંડે પકાવીયું. મન૦ ૭ તકસીર ઘણું મુજ નાથ, મુખે નવી ગણું શકું; કરો માફી ગુના જગ બ્રાત, કહી કેટલા બકે. મન ૮ રીઝ કરીને ઘણું જગનાથ, ભવ પાશ તોડીએ શરણે રાખી મહારાજ, પછી કેમ છોડીએ. મન૦ ૯ મળીયા વાચક વીર સુજાણ, વિનયની આ વારમાં જેથી ટળીયા કુમતિના કંદ, પ્રભુજી દેદારમાં. મન, ૧૦
૫૯ શ્રી નેમિનાથ જિન સ્તવન
(અજિત જિણું શું પ્રીતડી–એ દેશી ) પરમાતમ પૂરણ કળા, પૂરણ ગુણ છે પૂરણ જિન આશ
For Private and Personal Use Only