________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મેં જા ભાવ ગાવે રે, સુણો તમેનરનારી, કહે હંસવિજ્યજીરે, પામો તમે ભવપારી. ગંગા ૬
૪૭ શાંતિનાથનું સ્તવન. તું પારંગત તું પરમેશ્વર વાલા મારા, તું પરમારથેટી, તું પરમાતમ તું પુરૂષોત્તમ, તેહિ અછેદી અવેદી, મનના મેહનીયા, તારી કીકી કામણગારીરે જગના સહનિયા. ૧ યોગી અયોગી ભોગી અભેગી,વાલા તુહીં જ કામી અકામી; તું હી અનાથ નાથે સહુ જગને, આતમ સંપદ રામીરે. મનના૦ તારી ૨ એક અસંખ્ય અનંત અનુચર, વાલા મારા, અકળ સકલ અવિનાશી; અરસ અવર્ણ અગધ અફાસી, તું હી અપારસી અનાશીરે. મનના, તારી ૩ મુખ પંકજ ભમરી પરે અમરી, વાલા મારા તુહી સદા બ્રહ્મચારી, સમવસરણ લીલા અધિકારી, તું હીજ સંયમ ધારીરે. મનના, તારી ૪ અચિરાનંદન અરિજ એહી, વાલા મારા કહેણું માંહિ ન આવે; ક્ષમા વિજય જિન વયણ સુધારસ, પીવે તેહીજ પારે. મનના તારી, ૫
૪૯ શ્રી વાસુપૂજ્ય સ્વામીનું સ્તવન લાજ રાખો પ્રભુ મારી, દયાળુ દેવા, લાજ રાખે પ્રભુ મારી; બહુ ભવ ભટકી શરણે આ, શ્રી વાસુપૂજય તમારી. દયાળુ ૦૧
For Private and Personal Use Only