SearchBrowseAboutContactDonate
Page Preview
Page 112
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૪૬ શ્રી પાર્શ્વનાથનું સ્તવન. ગંગા તટે તપોવનમાંરે, બની રચના ભારી; પંચ અગ્નિથી તપતોરે, તાપસ બહુ અહંકારી. ગંગા. ૧ પાકુંવર આવી કહે, સુણ તપસી એક વાત આવડી તપસ્યા કયા કરે, જીવ બળે સાક્ષાત; જાણ્યા વિના તપ ફળરે, નથી કામ શુભકારી; અજ્ઞાનીની તપસ્યારે, દુર્ગતિ અધિકારી. ગંગા. ૨ તવ તટકી તાપસ કહે, સુણ તું રાજકુમાર; અશ્વ ખેલાવી જઈ કરી, શું જાણે તપસ્યા સાર; તવ અગ્નિ બલરે, કઢાવ્યો પન્નગ ભારી; નવકાર સુણાવી, કીધો ઈન્દ્ર અવતારી. ગંગા. ૩ કમડકાર જેગી એવી, તે મેઘકુમાર; પાર્થ પ્રભુની ઉપરે, વરસાવે જલધાર; પૂર્વ ભવ વૈરેરે, કરે ઉપસર્ગ ભારી; ઇંદ્રાસન ચલીયેરે, જુવે અવધિ ધારી. ગંગા૪ ધરણંદ્ર પદ્માવતી, આવ્યા તિહાં તતકાલ; ઉંચી પીઠ રચિ કરી, થાપ્યા ત્રિભુવન પાસ; કણું છત્રની છાયરે, પ્રભુ મસ્તક ધારી, કષ્ટ કર્મને જાણીને, દીયે શિક્ષા ભારી. ગંગા૫ ઓગણીસે એકાવને, અહમદનગર સતવી સાલ; બાલમિત્રની અર્જથી, શાખા ત્રીભુવનપાસ, For Private and Personal Use Only
SR No.020559
Book TitlePrachin Stavan Sazzayadi Sangraha
Original Sutra AuthorN/A
AuthorManeklal Nagardas Mehta
PublisherManeklal Nagardas Mehta
Publication Year1950
Total Pages643
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy