SearchBrowseAboutContactDonate
Page Preview
Page 101
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૫ શ્રી પજુસણનું સ્તવન. પ્રભુ વીર જિર્ણ વિચારી, ભાખ્યાં પર્વ પજુસણ ભારી, આખા વર્ષમાં એ દિન મોટા, આઠે નહિ તેમાં છોટારે; એ ઉત્તમ ને ઉપગારી, ભાખ્યાં પર્વ પજુસણ ભારી. ૧ જેમ ઔષધ મહે કહીએ, અમૃતને સારૂં લહીયે રે, મહા મંત્રમાં નવકારવાળી, ભાખ્યાં રે તારા ગણમાં જેમ ચંદ્ર, સુરવર માંહે જેમ ઇંદ્ર રે; સતીઓ માહે સીતા નારી, ભાખ્યાં વૃક્ષ માંહિ કલ્પતરૂ સારો, એમ પર્વ પજુસણ ધારે રે; સૂત્રમાં ક૯૫ ભવતારી, ભાખ્યાં. તે દીવસે રાખી સમતા, છોડે મોહ માયાને મમતા ; સમતા રસ દિલમાં ધારી, ભાખ્યાં જે બને તો અઇ કીજે, વલી માસ ખમણ તપ લીજ રે; સળભત્તાની બલિહારી, ભાખ્યાં નહિત ચોથ છ૭ તલહીયે, વલી અમ કરી દુઃખ સહિરે તે પ્રાણી જુજ અવતારી, ભાખ્યાં નવ પૂર્વ તણે સાર લાવી, જેણે કલ્પસૂત્ર બનાવી રે; ભદ્રબાહુ વીર અનુસારી, ભાખ્યાં સોના રૂપાના ફુલડાં ધરીયે, એ કલ્પની પૂજા કરીયે રે? એ શાસ્ત્ર અનોપમ ભારી, ભાખ્યાં. For Private and Personal Use Only
SR No.020559
Book TitlePrachin Stavan Sazzayadi Sangraha
Original Sutra AuthorN/A
AuthorManeklal Nagardas Mehta
PublisherManeklal Nagardas Mehta
Publication Year1950
Total Pages643
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy