________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir મસ્તક મુકુટ કુંડલ ને હાર, બાંહિ બહીરખ દીપઈ સાર; સહઈ સામી સુખ નિવાસ, જય - જય .. . -10 ચુઆ ચંદન અચે ગાત્ર, આગલ નાચે અપછી પાત્ર મધુરી વાણું ગાવઈ ભાસ, જયે. . ... ... -11 અગર કપૂર ઉવેખે ધૂપ, દેસ દેશના આવી ભૂપ; બઈઠે ગવૈ જિનગુણરસ, જી.-જ. . -12 તાલ મૃદંગ વીણા અતિસાર, નાટક વાચે અતિ ઉદાર અખિલ ગુલાબ ઉછાલે વાસ, જયે--જ. .. .... - 13 ઠામ ઠામ જે પાડે વાટ, ઉભે દીસે રૂધી ઘાટ; દુષ્ટ ચેર તે થાઈ દાસ, જયે.- . . . . -14 શ્રી સ્તવીઓ જિન ગુણરાય, જસ સૌભાગ તણો સુપસાય; ભવ ભવ દે તુમ પય વાસ, જ-જ. .. -15 શ્રી શંખેશ્વર પાર્શ્વનાથને ઈદ, સેવે સેવે રે સજન જન પાસજી, મેહે મન શ ખેશ્વર પૂર ધન તિહાજિનાજ રે; પૂજે પૂજે રે ઉઠી પ્રભાત ફૂલ કેરી બહુજાત, પૂજા કીજે ભાત ભાત તિહાજિન અંગરાજ રે, For Private and Personal Use Only