________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir 72 શ્રી શંખેશ્વર પાશ્વનાથને છેદ શ્રી શંખેશ્વર પ્રણમી પાય, દરસણ દીઠે નવનિધ થાય; સેવક જનની પૂરે આસ, જ્યો જે શ્રી શંખેશ્વર પાસ -1 જેહને ધ્યાને સંકટ ટલે, નામ જપંતા લચ્છી મલે પૂજા રચતાં અતિ ઉ૯લાસ, જે જે શ્રી શંખેશ્વર પાસ.-૨ ભૂત પ્રેત વ્યંતર નવિ છલઈ, દુષ્ટ દેવ તેહના મદ ગલઈ; તુમ નામે દુખ નવે પાસ, યે જો શ્રી શંખેશ્વર પાસ–૩ અશ્વસેન રાયા કુલચંદ, વામાં રાણું કે મહાનંદ; જન્મ હુ તવ સહિતી આસ, યે જે શ્રી શંખેશ્વર પાસ.-૪ ડાકણ સાકણ ને વ્યંતરી, તુમ નામે સઉ હવે કિંકર, દુષ્ટ શીકેત્તરી પામે તાસ, –પ તાવ તે જ નહિ એકાંતરે, નાસૈ રોગ જે પાસ ચિત ધરે; સીસણ આંટી નાસે ખાસ, . . .. -6 સદ્ધિ સિદ્ધિ સંપત્તિ સવિમિલે, પાસ તણા ગુણ હયડે ઘરે; પુત્રાદિની પહેચે સવિ આસ, જો જો. . . -7 મન શુદ્ધ જે અભિગ્રહ કરે, વિઘન તેહના સવિ બેઠા હરે, સરલ ફલે મન વંછિત તાસ, જયે .... .......... -8 પદ કમલ સેવે નાગ રાજ, સેવક જનના સારે કાજ; સાનિધ કરે પદમાવતી તાસ, જયે જ . * * -9 For Private and Personal Use Only