________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir તુહી નિસાણી, તું ત્રિપુરા ભાસ્તી વર વાણી. | 5 | ધૂર થકી તું બાલ કુમારી, તુ ચામૂડા વિસઠ નારી, આદિ શકિત આરાસણ બેઠી, પ્રગટ પણે સે નયણે દીઠી. તે 6 તું તાણે ત્રિપુરા હરસિદ્ધિ, અજાહરી તું પોહવીયર સિદ્ધિ જવાલામુખી ત્રણ જગતની માના, ભરૂ અચિ , વિશ્વ વિખ્યાતા. | 7 | સેલ સતીમા કમલા વિમલા, વાઘેશ્વરી તારા ગુણ સબલા; તું મહાસતી ગુણવતી ગંગા, શાસનદેવી તું ચતુરંગા. 8 તું પમાઈ તું સ્વદેવી, તે ચકેશ્વરી સુર ની સેવી, બ્રહ્મસુતા તું દુર્ગાગોરી, અનિશિ આસ કરું છું તેરી. 9 જલથલ-જંગલ-વસે કૈલાસા, ગિરિકંદર પૂર પાટણ વાસા સ્વર્ગ મૃત્યુ-પાતાલે જાણું, ગુણ કેતા એક જીભે વખાણું. મે 10 || ગોર્વણ તનુ તેજ અપાશ, જાણે પુનમ શશિ આકારા શ્વેત વસ્ત્ર પહેર્યા શણગાર, મહકે મૃગ મદન ઘનસારા. . 11 છે નીલ વટટીલી તેજ વિસાલા, એપે આરીસા દોએ ગાલા; અધુર બિન્દુ રસ વલી હિરા, નાશા દીપ શિખા સમ કિરા; 1 12 / નાકે મતિ મનહર ઝલકે, અધર ઉપર રકત વર્ણ ભે, મૃગ લેચનમય ઝાંઝર ઝમકે, સુણતા ચતુર તણું ચિત ચમકે. 13 અણુયાલી આંજી આખડલી; ભ મુહક બાણ સમ વાલી; મસ્તક રૂડી મણિ રાખડલી; તુમકર હીજડીત મુરલી. 14 મુખ નિમલ સારદ શશિ દીપે, કાને કુલ રવિ શશીયે; ઉન્નત પધર માતા, કંચૂક કસીયા નીલા રાતા. | 15 ઉર એપે મુકતા ફૂલ હાર, તારાની પેઠે તેજ અપારા; બાજુ બંધ માદડિયા બહે, તે For Private and Personal Use Only