________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir 119 તવ બેલી સારા મે વર દીધો માહુરી; લીલ કરે તું આ જ આસા ફલસે તો હરી. -35 છે ઈતિ-સારદા સરસ્વતી માતાને છંદ સમાપ્ત, છે શ્રી સરસ્વતી માતાને છંદ, સકલ સિદ્ધિ દાતાર, પાર્શ્વનવાસ્તવમીં; વરદા-સારદાદેવી, સુખ સૌભાગ્ય કારિણી, ઈદ-અડીયલ. સરસ્વતી–ભગવતી જગ વિખ્યાતા, આદિ ભવાની કવિ જનમાતા; સાદ સ્વામીની તુજ પાય લાગું, દેય કર જોડી હિત બુધિ માગું. છે ને હસ્તક મંડલ પુસ્તક હે, એક કર કમલ વિમલ મન મેહે એક કર વિણા વાજે ઝણ, નાદે ચતુર વિચગ્યણ લીણા, 1 2 | હંસવાહિની હરખે કરી ધ્યાવું, રાત દિવસ તોરા ગુણ ગાવું, હું તુજ સુત સેવક કહેવાવું, તિયું કારણ મતિ નિરમલ પાવું. . 3 ય કાશ્મીર મુખ્ય દેશની રાણે, હરિહર બ્રહ્માએહ વખાણ, જગદંબા તું વિશ્વગરાણું, ત્રિભુવન કરતિ તું જ ગવાણું. 4 બ્રહ્માણ રૂદ્રાણું રાણી, ગિરવાણી ભાષા સુભ વાણું; મુગતિ બીજની For Private and Personal Use Only