________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શક્તિ વધી જાય છે. જે ૪૧ છે નોંધ - (૧) એટલા માટે સંધ્યાની ઉપાસના પહેલાં શૌચ કરવું ઘણું જ જરૂરી છે. અને એ શૌચમાં ફક્ત બાહ્ય શૌચ = સ્નાન આદિ જ નહીં, બલ્ક ચિત્ત મળોને દૂર કરવું પણ છે. નહીંતર મન સંધ્યોપાસનામાં નથી લાગી શકતું. મહર્ષિ દયાનંદે સંધ્યા પહેલાંનાં કર્તવ્યોનો નિર્દેશ કરતાં લખ્યું છે કે – “પહેલાં બાહ્ય જળ આદિથી શરીરની શુદ્ધિ અને રાગ, દ્વેષ આદિના ત્યાગથી અંદરની શુદ્ધિ કરવી જોઈએ.” (પંચ મહાયજ્ઞ વિધિ)
- સંતોષનિત્તમ: સુરવનામ: જરા સૂત્રાર્થ - (સંતોષ.) અર્થાત્ પૂર્વોક્ત સંતોપથી જે સુખ મળે છે, તે બધાથી ઉત્તમ છે અને તેને જ મોક્ષસુખ કહે છે.
(ઋ. ભૂ. ઉપાસના) ભાખ-અનુવાદ- “સંતોષ” નામના નિયમની સિદ્ધિના વિષયમાં વિશેષ પણ કહ્યું છે - કે સંસારમાં જે કંઈ કસુરવF = કામનાની પૂર્તિનું સુખ છે અને જે પણ ફિલ્થ = સ્વર્ગીય મહાન સુખ છે, એ બંને સુખ તૃષ્ણાના નાશથી પ્રાપ્ત થનારાં સુખની સોળમી કળા (અંશ) બરાબર પણ નથી થઈ શક્તા. ભાવાર્થ- સંતોષની વ્યાખ્યા (૨/૨૩)ના ભાગ્યમાં એ છે કે પરિશ્રમથી પ્રાપ્ત સાધનથી વધુ મેળવવાની ઈચ્છા ન કરવી “સંતોષ છે અને સંતોષથી યોગીની તૃણાનો નાશ થાય છે. એટલા માટે તુણામૂલક બધાં જ દુઃખોનો નાશ થવાથી યોગી પરમ-સુખને પ્રાપ્ત કરે છે. આ ઉત્તમ સુખને માટે સૂત્રમાં અનુત્તY શબ્દ આવ્યો છે. જેનો આશય (બદ્ધતિ સમાસ માનીને ન વિદ્યતે ઉત્તમ સુર યમન્ = જેનાથી ઉત્તમ સુખ બીજું નથી) પરમ આનંદની અનુભૂતિથી છે. જેને મહર્ષિ દયાનંદે સૂત્રાર્થમાં સ્પષ્ટ રૂપે મોક્ષ સુખ જ કહ્યું છે. વ્યાસ ભાગ્યના શ્લોકમાં પણ આ જ સ્પષ્ટ થઈ રહ્યું છે કે આ અનુત્તમ સુખ લૌકિક તથા પારલૌકિક સુખોથી ઉત્કૃષ્ટ છે.
(યો. ૧/૧૨) સૂત્રના ભાગ્યમાં વ્યાસ મુનિએ એ સ્પષ્ટ કર્યું છે કે – આ ચિત્ત રૂપી નદી પાપ અને પુણ્ય બે માર્ગોથી વહે છે. આ નદીનું પાપ માર્ગ પર વહેવાનું મૂળ કારણ તૃષ્ણા છે અને આ તૃષ્ણા કદી પણ પૂરી નથી થતી. જેમ જેમ મનુષ્ય તૃષ્ણાની પૂર્તિમાં વ્યસ્ત રહે છે, તેમ તેમ જ તે વધારે વધારે વધતી જાય છે. એટલા માટે શાસ્ત્રકાર કહે છે -
“ગાતુ : નામુમોનિ શાસ્થતિ | (મનુ. ૨૯૪).
અર્થાત્ કામનાઓનો ભોગ કરવાથી કામના કદીપણ શાન્ત નથી થતી. ઉત્તરોત્તર ઘીથી અગ્નિની જેમ વધતી જ જાય છે. નીતિકાર ભતૃહરિએ યોગ્ય જ લખ્યું છે -
તૂMT ન ની વયમેવ નr : |
અર્થાત્ તૃષ્ણાની પૂર્તિ કરનારા ઘરડાં થઈ જાય છે. પરંતુ તૃષ્ણા કદી પણ ઘરડી નથી થતી. ભક્ત કવિ કબીરનો દુહો પણ આ વિષયમાં પ્રસિદ્ધ છે “શા તૃષ્ણા નામિટે, કહ ગયે ભક્ત કબીર' જયારે યોગી પાપ માર્ગથી વિપરીત પુણ્યમાર્ગ પર ચાલવાનું શરૂ ૨૧૦.
યોગદર્શન
For Private and Personal Use Only