________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (ર) ખરે પ્રભુ નવરાછલા પંચ કલ્યાણ વીસ નના, દશ ક્ષેત્રે શય બારક, અવિરતી બાર તજીને આદરે, પચમહાવ્રત ધારેજી, પંચાચારે ભીત વિ. ચર, પંચાનન પમાનજી, પચ પ્રમાદ મતગજ ભેદી પામ્યા પંચમ જ્ઞાનજી છે 2. સુત્ર 1 નાથુક્તિ 2 ટીકા 3 ચુરણ 4 ભાષ્ય 5 પંચાંગી પ્રમાણજી.સાંપ્રત પટલષીત ગુણ ચાલીશ રાહસ, વિણ સમય ષષ્ટ માનજી, તસ અનુસારે ગીતારથે કૃતવૃતાદીક વિસ્તારજી, પંચ પ્રકાર સજઝાય કરે મુનિ,પાલે પણ વ્યવહારજી. દેશવીરતી પંચમગુણ ઠાણે, પંચ પ્રકારે કીરિયા, માનગતી ચઉદશ ગુણઠાણ, પચદશભુમી જવરિયા, પચવીશભેદે સુરભાસ્યા, સાચા શમકીત ધારિજી, સકત્યાનુસારે સઘલા કર, જીનશાશન રખવાલીજી. ઈતી પંચમી સ્તુતી. _ થ અષ્ટમી સ્તુતિ | આઠમીવાસર મઝિર ચણ, આઠ જાતીદીશી કુમરીજી; જનમધરી આવે ગહગહતી, નીજ નિજ કાર્ય સમરીજી. અઢાર કડાડી સાગર અંતર, તુઝ તાલે કુલ આવે; રૂષભ જગતગુરૂ દાયકજનની, ઇમ કહા For Private and Personal Use Only