________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૫૭) ભણુને ભણાવી ધરે ગુણ સારા બને રાજ્ય હશે પરે લેક પ્યારા. || સથ પાર્શ્વનિન રસ્તુતિ પ્રહ ઉઠી પ્રણમાં શ્રી જીનપાસ, જનમન વંછિત પુરે આસદ્ધિસિદ્ધિ દિ ખાસ, અશ્વસેન પકેરે નંદ, ટાઓં દુરગતિ કેરા ફંદ. મુખ જેસે પુનમચંદ સકલ સુરાસુરકિન્નરનરવારવિદ્યાધરનરપતિના વૃંદ પ્રણમે પદ અરવૃદ, સયલ સત્તિમાં લબ્ધ પ્રસંશ, વા માકુખે સરોવર હંસ, ઇક્ષુવંશે ઉલઅવતરું છે ? રિખભજીનના તેરભવ જાણે, શાંતિનાથના બાર વખાણે ચંદ્રપ્રભુ આઠ પ્રમાણે, મુનિસુવ્રતને શ્રી નેમિસ; નવ નવ ભવની સંખ્યા કહીશ, વીરલા સતાવીશ; પાર્શ્વનાથના દશ ભાવસાર, સતર જીનના ત્રણ ત્રણ ઉદાર, પછે પામ્યા ભવપાર, સમકિત પામ્યા ૫ છિયે બારૂ, ભવ સંખ્યા કહી સુત્ર અનુસારું, નમે ભવજલ તારૂં ૨ ! મુનિ વૈમાનિક સમણિ જેહ, પુરવ દીસેથી આવી તેહ; અગનિ ખુણે ગુણગેહભુવણ વૈમાણ જેઈસ દેવિ નૈરૂત્ય ખુણે જીન વયણ સુણેવી, તમે દેવી વાયુ ઠવી; વૈમાનિક સુરનરને
For Private and Personal Use Only