________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૩૦) કીધારે, તે ઉપર તંબેળ દીધાર ચુઆ ચંદન અત્તર લગાવ્યા, બેઠા સાજન સંગે સહાધ્યારે, રર પેરામણિઓ પહેરાવે સુપરે, વસ્ત્ર બહુ આભુષણ અનુપરે;
ય ગય રથ પાયક કેડી, મણી કંચણરયણ સજેડીરે. ૨૩ ગામ શીમને આકર ખાટ,કુળનારીને આ
પ્યા ઘાટ, પુરવધુ પટોળિયે આપેર, સહુને પહેરામણી થાપરે. ૨૪ કર જોડીને લાગે પાયરે કહે અમથિી શું તમને અપાયરે અમે કીંકર રૂપ રાજાનરે, તમે ત્રીભુવનપતિ ભગવાન, ૨૫ અશ્વસેને દીધી વડીરે થઈ ગેરવથી તે અનોડીરે; દક્ષણા દેઈ હિજ સહ પોષાર, દાને જાચકને સંતોષારે. ૨૬ સાત દિવસ લગે જાન રાખીને ગુરૂ ગોત્રજની કરી સાખી કાંકણ દેરા ગુરૂ છેડેરે, દાન આપે બહુ નૃપ જોડેરે. ૨૭ વાર વહને સંગાથે બેલારે, સહુ સાજન મળવાને લાવે; હુઈ આનંદ રંગે વધાઈર શીખામણ દેઈ હવે ગાયરે ૨૮,
દેહા શીખામણ દેઈ પુત્રને પ્રસેનજીતની નાર, ઉ. - સંગે બેસારીને, આંસુ પડતે ધાર. ૧
For Private and Personal Use Only