________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કેસરીયા ખસખસીયારે. ૧ર રેશમી મરકીને ફેણીરે, પુરી સાટાને સુતરફેણુંરે, પેંડા બરફીને કોપરાપાકોર, ગુંદવડા ગુંદરપાકરે. ૧૩ કળિ છુટીને દહિંથરા ઘારી રે, ચણા દાળ નિવેટ મિસારીરે, શીરે લાપશી શેવ સુંવાળીરે દુધપાકને ખીર રસાળીરે. ૧૪ રાયણ કદલી ઘી પિળી, પીરસે રસ કેસરિયે ધીરે મા બાસુદીને શ્રીખંડ, કરે ભજન ભકિત અખંડ. ૧૫ શેવગાંઠીયા રાયતાં તીખાં, ભજીયાં ને વડાં લાગે નકામગ ચણા વટાણાને વાલર, મઠ ચણા મસુરની દાળ. ૧૬ લીલા શાકને ના પારરે. કોડાં કારેલાં ગવારફ લીલુઆ બહુ જાતના વધાચાર ઘત રાઈમીરીએ સમારે. ૧૭ ભૈડા તુરિયાને ભાજીરે, પાકાં કેળાને દુધી તારે લીંબુ મરી ઉપર આપેરે ૯ ૯ એમ મુખથી સંલા પેરે. ૧૮ વડી પાપડ કેરીને કેર, બીલી કાકડી કરમદાં પેર, ખારૂવા કાચલીની ઘણી જાતરે, ખારા શાક તે નવ નવી ભાત ને ના કહેતાં યે હૈ કહી પીરશે, દેખી દેવ દેવી મન હીસ. ૨૦ પિરશા બીરજને મીઠા ભાત, દાળ દુધ ને મઠા પિરસાત ઉપર ઘીની ઘણી ધારરે, જમે ભજન સંહ નર નારરે. ૨૧ જમી ઉઠી હાથ ચડ્યુ
For Private and Personal Use Only