________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૪)
| હાલ 0 મી. છે. (જીરે શેડાં તિહાંથી ડગ ભરે, ઘોડી પાછળ ચમર વિજાય;
જાદવજીની ઘડલી એ દેશી.) હે વરઘોડે વર સંચરયા, બિહું પાસે ચામર વિંજાય; જાદવજીની ઘોડલી; રે છત્ર ધરે સુરવર તદા, ચમરે તે જણા વાય; ક્યા વરની ઘોડલી.૧ જીરે સેવન સાજે સેહતા, હય ગય રથ પાયક કેડ. જી રે દેવ દેવી નર નારિઓ, ચાલે હરખે છેડા હેડ, જી૨ જી રે દેવકુમર સમ દીપતા, ચાલે બેલા શ્રીકાર. જી જીરે નવ નવ આડંબર કરી, જોતાં સહુને ઉપજે પ્યાર. જી. ૩ જીરે કઈ બેઠા સુખપાળમાં, કઈ રાજવાહન ચકડોળ, જીરે હયવર ગયવર રથ વરે, ઈમ કુળ સુત કરતા કલેલ, જી. ૪ જીરે સુરવરનાં સાજન મજ્યાં, કરી, વસ્ત્રાભરણના ઠાઠ.જીજીરે મુખ તળે પુરીયાં, સુણે બીરૂદ જે બોલેભાટ, છ, ૫ જીરે અત્તરદાનીયો ગુલાબની, છોટે માહે માહે ધરી નેહ. જીવ રે ગજરા ઘાલ્યા કુલના, ચુઆ ચંદન અગર ચેડા છ ૬ રે અબીલ ગુલાલ ઉડાડતા, છોટે કેસર મૃગમદ બાર જીરે ધુપઘટી બેહ મહમહે, નાચે નાટક અમરીયે સાર, જી. ૭ રે અષ્ટમંગળ આગમ
For Private and Personal Use Only