________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૩) કર્યું વળિ ગાલે પહેરયું પાનેતર, કંચુક ઉજ્વળ આલે. પઅમરીઇંદ્રાણુએ,ઇમ કન્યા શણગારિકવરને શણગારે, કુળવૃદ્ધા મળી નારી; તવ સહમઈદ, ઔષધિ જળને અણસિંહાસન થાપી,વિધિએ હવણ કરાવે ૬ પહેરાવે ચીવર, અલંકાર ધરાવે મણિરયણે જડ, માથે ખુપ બધા ખુપે ખીટલી, મેગરા ફિરતા દીપે; માંહે માણેક જડિયા, તેજે તરણી પે.૭ ચળકતા હીરા, મુકતાફળની જાળી, સાસુને સસરે, પુરજન હરખે નિહાળે કરી તીલક કંકુનું, ચોખા સાહે માતા આંજી આંખલડી, મુખ તળ સુરાતા.૮ પાન શ્રીફળ નાણું, હાથ ધરી વરરાય,પગ પીલી ચઢિયા, ગજ ખધે જિનરાય,કુણે બહેન કુમારિ, પાછળ લુણ ઉતારે સાજન મનરગે, મળીયા ભુપતિદ્વારે. ૯
દેહા. દ્વારે સહુ આવી મળ્યાં, સુર નરેને નહિ. પારક અમારી કુળ નારી મળી, હરની વામા નાર. ૧ નયરિ શણગારી નૃપ, દેવપુરી સમ થાય; પુરજન જોવા ઉ. હશું, હિયડે હર્ષ ન માય. ૨
For Private and Personal Use Only