SearchBrowseAboutContactDonate
Page Preview
Page 92
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir Subjective ૨૦૨ Sublime મતભેદ અને દૃષ્ટિભેદ પડવાના જ. માટે કોઈ પણ નાટકની તુલનામાં જેમ આપણે અમુક ભાગનું તે પાત્ર પરત્વે વ્યકિતત્વ કેવું છે તે પ્રધાનપણે જોઈએ છીએ અને બીજાં દૃષ્ટિબિંદુઓને ગણ ગણુએ છે, તેમ સ્વાવલંબી (સ્વાનુભવરસિક, સર્જેકિટવ (s.) ) કૃતિઓના અવલોકનમાં પણ આપણે આપણું પોત બાજુએ રાખી કર્તાની સાથે બની શકે તેટલા સમભાવની દષ્ટિએ જોવું જોઈએ. ૮. આત્મસ્થિત [જ્ઞા. બા.] વ, ૧૮, ૯૯: લિંગદેહ Objective બાહ્યસ્થિત ગણાય; લક્ષણદેહ ૭. આત્મસ્થિત ગણાય. ૯. જ્ઞાનસત્તાક [ રહી. . સ. મી. | ૧૬૮ ] ૧૦. વૈયક્તિક [ બ. ક. ] ઈ. દિ. ૮૧, માણસ માણસ વચ્ચેના પરિચમાં તેઓ સમાન વયના હોય છે કે વચ્ચે પાંચ દશ વર્ષને આંતરે હોય છે, એ નજીવી જેવી જણાતી હકીકતથી વૈયક્તિક છાપ (Subjective impression)માં બહુ ફેર પડી જાય છે. ૧૧. સ્વાનુભાવ્ય [ કેહ, અ.ને ] ૧૨. આત્મગત, ભાવગત દ.બા.] | ૧૩. પણ્ડિલ [ બ. ક. ] ખાનગી કાગળ તા. ૬-૧-૨૭ અત્રે નહિ આપેલાં અવતરણો માટે જુઓ Objective. Subjective consciousness, પ્રત્ય ચેતન, [મ. ન.] ચે. શા. ૪૧પ તંતુસ્થાને સાથે અથવા પ્રત્ય) ચેતનના સ્થાન સાથે જેને સંબંધ હોય એવા કેઇ અવયવના વ્યાપારને અનુષંગે સુખ અથવા આનદ સમજાય છે. Subjective method, ૧. આત્મનિરીક્ષણ, અંતરવલોકન [ મ. ન. ] ચે. શા. ૭: ચેતનવ્યાપાર સમજવાના બે | જુદા જુદા માર્ગ છે. પ્રથમ માર્ગ સાક્ષાત્ ચેતનને જેવું એ છે, અર્થાત્ આત્મનિરીક્ષણ કરવું, અંતરવલોકન કરવું એ છે. ચેતનવ્યાપાર ! બનતી વખતે મનમાં શું ચાલે છે તે જોવું એ આ માર્ગની રીતિ છે. ૨. અધિષ્ઠાનરીતિ [ હ. ઠા. કે શા. ક. ૧. ૩૨૭. ] Subjective view, HUOLERO [ કે. હ. અ. . ] Subjective value, samuel મૂલ્ય [ વિ. કા. ] સં. ૫. વસ્તુના ઉપયોગ ઉપરથી જે મૂલ્ય નક્કી કરવામાં આવે એને ઉપયોગીપેક્ષી મલ્ય (s, v.) કહી શકાય. Sublimation, ૧. ઉત્પતન પ. ગ.] વ. ૧૭ઃ મહે ઉત્પતન ( s. ) ભસ્મીકરણ ( calsination ) 448 pe! ( analysis ) વગેરે સંબંધી વાત કરતા સરજાવ્યા છે. ૨. બાષ્પીભવન [ ર. વા. ] ૨. કૃ. ૪: મનની મુંઝવણે ચિત્તને ઇતર વ્યાપારમાં રેવાથી તેટલે વખત વિસારે પડે છે; અથવા કોઈ ઉત્સાહક કે પાવક પ્રસંગમાં પડવાથી તેના ઉન્નત વાતાવરણમાં મુંઝ વણના વિષાદનું બાષ્પીભવન (s.) થાય છે. ૨. (psycho ama.)વિશેધન,સંશુદ્ધિ, ઊર્ધ્વીકરણઊર્વગતિ, સત્વસંશુદ્ધિ, આરોહણ [ભૂ. ગો.] . Sublime, ૧. ભ૩ [ મ. ન.] ચે. શા. ૪૯૪ સુન્દરની પેઠે ભવ્ય પણ ઉચિત અને માનપ્રેરક દેખાય છે. ૨. ઉન્નત નિ. ભ. ) જુઓ Grand. sublimity ૧. ભવ્યતા [ અજ્ઞાત ] ૨. દૈત્વ [. ભો.] વ. ૬, પડ૬: જેવી રીતે કવિની રચનામાં Beauty, સૌન્દર્ય ( s. ) પ્રઢત્વ અને ( Grandeur ) ગૈરવ છે, તેવી જ રીતે સંગીતમાં Beauty, s., અને Grandeur આવે છે. ૩. ઊન્નતતા [ ન. ભો. ] ક. ૧. ૨, ૧૧૨ઃ નવીન યુગમાં પ્રેમ શંગાર, બીજી અનેક લાગણીઓ, કરુણારસ, For Private and Personal Use Only
SR No.020541
Book TitleParibhashik Shabdakosh Part 02
Original Sutra AuthorN/A
AuthorVishvanath Maganlal Bhatt
PublisherGujarat Varnacular Society
Publication Year1931
Total Pages112
LanguageGujarati
ClassificationDictionary
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy