SearchBrowseAboutContactDonate
Page Preview
Page 87
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Solidarism ૧. ૪, ૫૭: પશ્ચિમના તત્ત્વચિંતકાની પ્રવૃત્તિમાં સમાજવિદ્યા (S.) એ આજ કેટલાંક વર્ષ થયાં સર્વોપરિ સ્થાન ભાગવે છે. ૧૯૭ ૪. સમાજશાસ્ત્ર [. બા.] ૧. ૧૬, ૩૯૭: વસ્તુત: વર્ણ વ્યવસ્થા એ સમાજશાસ્ત્ર (S.)ને પ્રશ્ન છે, ધર્મના નથી. Solidarism, સંગઠનવાદ [વિ. કે.] સ.પ.: સામ્યવાદીઓની પેઠે હાલનુ આઘોગિંક તંત્ર ઉથલાવી નાખવાને બદલે મૂડીદારા અને કામદારાની વચ્ચેને સંબંધ પરસ્પર સ'પમય અને સહાયકારી કરવા જોઇએ અને વ્યકિતસ્વાત ંત્ર્ય ઉપર ઘેાડે ઘણા અંકુશ મૂકીને પણ સમસ્ત પ્રશ્નનું હિત સાધવું જોઇએ એ મતને ‘સગઠનવાદ' (S) કર્ણ શકાય. Solution, ૧. દ્વાણ [ પે. ગે. ] વિ. વિ. ૨૨૮: ત્રાંબુ, રૂપું, કે સેાનું એમાંથી કોઇપણ ધાતુના ક્ષારનું પાણીમાં દ્રવણ લઈને તેમાંથી વિદ્યુતપ્રવાહ પસાર કરવાથી વિદ્યુત્ના તારના છેડા ઉપર આધાતુ છૂટી પડે છે. Somnambulism, ૧. નિદ્રાભ્રમણ [૬. ભા.] ૨. નિદ્રાચર્યા [ ભૂ. ગે!. ] Somnambulist, ૧. નિદ્રાચર [જ્યેા. જ.] Sophist, ૧. હેત્વાભાસવાદી[મ. ર.] શિ. ઇ. ૧૩: સેક્રેટીસના વખતથી તે આજ સુધી ‘સેાસ્ટિ' શબ્દ હેત્વાભાસવાદીના અર્થમાં વપરાતા આવ્યા છે, અને એ અવગણના છેક અાગ્ય નથી. ૨. જ્ઞાની, ગ્યાની,તાર્કિક [દ. ખા.] Sophistry, વાલ [ ન. ભે. ] અ. ૪ ૨૫૯: ઉમદામાં ઉમદા અને ઉત્તમ કાને અર્થે એક જણ નિઃસ્વાર્થ રીતે લેાકાને ઉત્તેજિત કરે, તે ખીજે માણસ વાક્છલના કપટમય પાશમાં હેમને ગ્રૂ'ચવી દે, અને ખાટી ઉદારતાના ઝગઝગાટથી ઝ ંખાવી નાખે. (મૂળ અંગ્રેજી:-As one may disinterestedly animate them for the noblest and best of purposes, so another may entangle them in the deceitful Acharya Shri Kailassagarsuri Gyanmandir Source=book meshes of sophistry and dazzle by the glare of a false magnani. mity....... Sorites, ૧. ન્યાયશ્રેણિ, પરામર્શ શ્રેણિ [મ. ન.] ન્યા. શા.(૧) ૧૫૩:(૨) ૧૩૪: પરામર્શ જન્ય અનુમિતિને મુખ્ય ઉપયાગ અનુમિતિ ઉપર જેમના આધાર છે તેવાં શાસ્ત્રોમાં થાય છે. તેવાં શાસ્ત્રમાં અનેક વાર્તાઓની ચેાજના હાય છે, તેમાં પદેપદે ત્રણ ત્રણ અવયવનાં ન્યાય જુદા પાડીને આપેલા હેાતા નથી; પણ એક ઉપરથી બીજી, મીન ઉપરથી ત્રીજી એમ ઉત્તરાત્તર નિગમને, અવયવેા જણાવ્યા વિના પણ, ઉપનવેલાં હાય છે, એ પ્રકારે વિચાર વ્યાપારના ઉત્તરોત્તર સક્રમને સહાયભૂત જે ન્યાયપ્રકાર તેને પરામરા શ્રેણિ કહે છે. ઉદાહરણ આવ છે, વ જ છે, પ પ છે... અશ્વ છે. આનું સ્વરૂપ જ એવું છે કે એક ન્યાયનું જે નિગમન તે બીજા ન્યાયમાં સાન્ધ્યાવચવ થાય છે, અને એમ ઉત્તરાત્તર પરમશ્રેણિ ચાલે છે. ૨. માલાનુમાન [રા, વિ.] પ્ર. પ્ર. ૧૪૩: એક અનુમાનનું સાચ્ તે ખીજા અનુમાનનું સાધન બની એક જ પક્ષ વિષે. અનુમાનપરંપરા ચાલે તેને માલાનુમાન કહે છે. ૨. સધાનશૃંખલા [મ. ૨.] અ. ન્યા.: કેટલીએક વાર સધાનશૃંખલાએ (s.) ને પણ ઉપયોગ થાય છે. ઉદાહરણ તરીકે બધા અ વ છે, બધા વ જ છે, બધા રૂ ૩ છે, બધા ૩ જ છે ઞપ્ત છે. For Private and Personal Use Only .. ૪. અનુમાનરાખલા [૬. ખા] Source-book, [હી. તંત્ર, ] ૧. યુ. ૧૯૭૯, આસે, ૩૦: કુ‘ચી કેળવણીને એક આશય અભ્યાસીમાં ઉદાર ભાવનાએ રોપવા સાથે એકાદ વિષયમાં સશેાધન અને શેાધખાળનું શિક્ષણ આપી તેની વિવેચક અને ગ્રાહક શક્તિ કેળવવી એ છે. તે માટે સાધનસંગ્રહું
SR No.020541
Book TitleParibhashik Shabdakosh Part 02
Original Sutra AuthorN/A
AuthorVishvanath Maganlal Bhatt
PublisherGujarat Varnacular Society
Publication Year1931
Total Pages112
LanguageGujarati
ClassificationDictionary
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy