________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
Melodramatic
૧૧૭
Mesmerism
Meliorist દુઃખનિવારણેછુ [ઉ. કે.] |
ટિ. ગી. ૫૦૦: “દુઃખનિવારણેઙ્ગ એવો જે એક ત્રીજો પંથ આગળ વર્ણવેલો છે તેનું
સલીએ Meliorism એવું નામ આપેલું છે. Melodramatic, કરણદક્ષ્મી [ સૈ.
લવંગિકા ]
વ. ૨૨, ૯૧: કરુણ રસ લાવવા જ તે દયમાં ભયંકરતા આવી ગઈ છે, અને તેમ કરતાં આખી વાર્તા કરુણભી (m) થઈ ગઈ છે. Membrane, આંતરત્વ, આદ્રકુ (2) [ કે, હ. અ. ન. ]
Mucous membrane, 22443 [કે. હ. અ.ને.] Memory, ૧. સ્મૃતિ [મન]
ચે. શા. ૩૫૩: સ્મૃતિ એકાકાર એક જ વસ્તુ હોય એમ આપણા વ્યવહાર ઉપરથી સમજાય છે પણ એના જુદા જુદા વિભાગ છે એ વાત લક્ષમાં લેવાની છે.
૨. યાદદાસ્ત, સ્મરણ હિ. ઠા] કે. શા. ક. ૧, (૧) ૧૨૩: જે છાપ સ્થિર થાય, તો જ તે જ્યારે જોઈએ ત્યારે યાદ આવે છે. જે છાપ ઝાંખી પડે, તે યાદદાસ્ત ઝાંખી રહે અને કાળે કરીને ભુંસાઈ પણ જાય (૨)
Inorganic memory, Grau ધારણુશક્તિ [ કે. હ. અ. .
Judicious memory, AHOL સ્મૃતિ [ મ. ન. ] ચે. શા. જીઓ Ingenious memory. Mechanical memory, યાંત્રિક સ્મૃતિ [મ. ન. ચે. શા. સદર]
Memory fund, સ્મૃતિભડાળ [પ્રા. વિ.].
યુ. ૧૯૮૧, ફાગણ, ૪૧૯: વાચનમાં જ્યારે આપણે અર્થ તરફ લક્ષ આપતા હોઈએ છીએ, ત્યારે દરેક અક્ષરનાં કે શબ્દનાં ઇન્દ્રિયપ્રત્યક્ષે આપણી ચેતનામાં જે ઉડતી છાપ મૂકી જાય છે, તેમાં સ્મૃતિના ભંડળ (સ્મૃતિભંડોળ 242 M. F. $ Apperceptive Mass) માં આપણે ઘણું ઉમેરીએ છીએ, અને આ આ રીતે અર્થહીન ઈન્દ્રિયપ્રત્યક્ષ અર્થવાળાં થાય છે.
Pure or personal memory, શુદ્ધ મરણ [પ્રા. વિ.]
દ. મૂ. ૧, ૨૪૩: શુદ્ધ સ્મરણ (P. ૦. p. m.) આવું નથી. વ્યક્તિનાં શુદ્ધ સ્મરણો એના પિતાના અનુભવના હોય છે; અને વ્યક્તિ ગત અનુભવની બધી વિશિષ્ટતાઓ ઓછી વતી સ્પષ્ટ રીતે તેમાં રહેલી હોય છે. Mensuration, ૧. માપનશાસ્ત્ર [મ. ૨. શિ. ઈ. ૩૬૫].
૨. ક્ષેત્રમિતિ [પ. ગે. ] વિ. વિ. ૯૨ બીજી રીતે Size-કદ, અંતર, ક્ષેત્રફળ અને ઘનફળ માપવામાં ત્રિકોણમિતિ અને ક્ષેત્રમિતિ (M) નામના ખાસ વિષયની
જરૂર પડે છે, Mercantilist, વેપારવાદી [વિ. કો.]
સં. ૫. જે મતવાદીઓ સંરક્ષણપદ્ધતિથી અને ખાસ કરીને આયાત કરતાં નિકાશ વધારે કરવાના પરિણામે દેશની સંપત્તિ વધારવાના
મતના હતા તેમને “વેપારવાદી' કહી શકાય. Mesmerism, ૧. પ્રાણુવિનિમય [મ. ન]
સુ. ગ. ૧૪૨: ઘોડાં વર્ષ થયાં યુરેપ, અમેરિકામાં મેરામેરિઝમ (પ્રાણવિનિમય)ની વિદ્યા પ્રસરી છે.
૩. યાદશક્તિ, ધારણશક્તિ [ કે. હ. અ. નોં ]
૪. મેધા | દ, બા. ] Act of memory, સ્મરણ, સ્મરણવ્યાપાર [ પ્રા. વિ. દ મૂ. ૧, ૨૪૯]] Ingenious memory, સયુકિતક | સમૃતિ [મ. ન.]
ચે. શા. ર૩: કેને સ્મૃતિના ત્રણ વિભાગ ! માન્યા છે: (૧) યાંત્રિકમૃતિ; એમાં શબ્દ અમુક પરંપરા રૂપે ગોઠવાય છે. (૨) સયુક્તિક સ્મૃતિ; એમાં શબ્દબોધિત અર્થ, વિચાર, આદિની ભાવના શ્રેણિની સાહાય લેવામાં આવે છે છે. (૩) સવિમર્શ સ્મૃતિ; એમાં બુદ્ધિ પણ સહાય થાય છે અને વિચાર સંભવાદિના સંબંધને પણ મરણવ્યાપારમાં ઉપયોગ કરાય છે.
For Private and Personal Use Only