SearchBrowseAboutContactDonate
Page Preview
Page 50
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir Political ૧૬૦ Polyglot પણ એ વિચારેનું સમર્થન થાય છે, અને રાષ્ટ્રવિદ્યા (પિલિટિકસ p.) નાં અનેક સત્ય ! માલુમ પડે છે.. ૧૦. અર્થશાસ[દ. બી.] Politician . રાજયનીતિ નિ. લા.] | સ.ન. ગ. ૪૦: એ સિકામાં જર્મનીમાં કેનરીંઘ ટયુફેન ઓફ ને લીબનિટઝ એ તત્ત્વશાસ્ત્રી ને રાજનીતિજ્ઞ થયા. - ૨. રાજ્યશાસ્ત્રી, રાજ્યશાસ્ત્રચિંતક [મ, હ. ] સ. મ. (૧) ૮૬: એ (તુર્કો) ઋષિચરિત્ર, વિચારક, મંત્રી, રાજ્યશાસ્ત્રી અને અર્થશાસ્ત્રી ઉપર મોલીએ એક નિબંધ પણ લખ્યું હતું. (૨) ૧૫૮: ઘણા શાણું પુરુષે ધારે છે કે રાજ્યશાસ્ત્રચિંતકનો મુખ્ય વ્યાપાર એવા સામાન્ય સિદ્ધાન્ત આલેખવાને છે કે જે સિદ્ધાન્તમાંથી લગભગ સીધી રીતે અતીવ દૂરગામી અને ચિરસ્થાયી વ્યાવહારિક સુધારાઓ પ્રયોજી શકાય. . રાજપુરુષ (ચં. ન.] જુઓ Sportsman ૪. દેશહિતચિંતક-શચિંતક, રાષ્ટ્રહિતચિંતક-રાષ્ટ્રચિતક [બ. ક.] અં. ૧૨૨૯ ઓગણીશમા સૈકામાં રાજા રામમોહનરાયથી માંડીને આપણે બધા જ 312 Ball (Statesman, Politician માટે આપણામાં શબ્દ જ નથી. દેશહિતચિંતક રાષ્ટ્રહિતચિંતક અને ટુંકામાં દેશચિંતક કે રા ટચિંતક શબ્દ આ અર્થ માં રૂઢ થઇ શકે એ બહુ સંભવ તે નથી, પણ થઈ શકે તે સારું.) ઈગ્લાંડની સંસ્કૃતિ ઈગ્લાંડના રાજ્યબંધારણ ઈગ્લાંડના ઇતિહાસ અને ઈંગ્લાંડના સ્વતંત્ર ઉદાર માનન્નતિ સાધક રાજપુરુષે અને વક્તાઓ કવિઓ અને ફિલસૂફે સૂબાઓ અને લેખકેથી મંત્રમુગ્ધ હતા. Political, ૧. રાજકીય, રાજનૈતિક [અજ્ઞાત] ૨. રાજકારણી [બ. ક.] સુ. ૧૯૮૩, કાર્તિક, ૧૦૬: રાજકારણું (p. પિલિટિકલ) પ્રવૃત્તિઓમાં ખાનગી જીવન નાં ઉચ્ચ નીતિરણો અસ્થાને એ આ વિચારક્રમ જાતે વિચારાસ્પદ અને વાદવિષય છે. Political economy, sue rast [મ. રૂ.] . મુ. ૬૬ઃ એક જણ ગુરૂધર્મ, નિશાળપદ્ધતિ, ચિત્ર, ગાયન તથા વાજીંત્ર વગાડતાં શિખવે છે; બીજે ખ્રિસ્તી ધર્મ વ્યાકરણ તથા અંગ્રેજી ભાષા શિખવે છે; ત્રીજો ઈતિહાસ તથા અર્થવિદ્યા. ૨. અર્થશાસ્ત્ર [ન. લા.] સ. ન. ગ. ૪૫૦ ફલાનજીએરી (૧૭૯૮) એ અર્થશાસ્ત્ર વિષે લખનારે હતે. ૩. સંપત્તિશાસ્ત્ર [ગુ. વિ. વિ. ૯૮] Political spirit, વણિકવૃત્તિ, રાષ્ટ્રીય સ્વાર્થદષ્ટિ [ મ. હ.] સ. મ. ૧૩૭: વણિક વૃત્તિ એ શબ્દps. માટે વાપર્યો છે. “રાષ્ટ્રીય સ્વાર્થ દષ્ટિ’ પણ કયાંક વાપર્યો છે. Polygumy, ૧. બહુસ્ત્રીપરિણય મિ.] ઇજિપ્ત, ૧૭૬: જે બહુસ્ત્રીપરિણય બીજા હેમીસીસના વખતથી એજિપ્તિક રાજાઓમાં પ્રચલિત થયો હતો તે સ્વાભાવિક રીતે જુડિઆમાં પણ પ્રસર્યો. ૨. પુરૂવિવાહ [૨. વા.] જુઓ Monogamy. ૩. બહુપત્નીવાદ [સૈ. લીલાવતી ] રેખાચિત્ર અને બીજા લેખો, ૩૮૯: બહુપત્નીવાદ કઈક કાળે જરૂરીઆતને લીધે ઉત્પન્ન થયે હશે. ૪. બહુપત્નીત્વ [દ બા] Polyglot, બહુભાષી, અનેકભાષાકેવિદ દિ. બા. Polyglot Dictionary, Haભાષાકેશ [..]. પાંચમી પરિષ૬, ૩૯ઃ Polyglot Dictionary–સર્વભાષાકેશ જેવા ભગીરથ પ્રયત્નને લાભ તે હાલ નહિં જ કરીયે. હિન્દુસ્તાનમાં કિશ્વિન મિશનના આરંભકાળમાં રેવરંડ કેરિએ એ દિશામાં કરેલા પ્રયત્ન દુર્ભાગ્યે સિદ્ધિ પામી સકે ન્હોત. For Private and Personal Use Only
SR No.020541
Book TitleParibhashik Shabdakosh Part 02
Original Sutra AuthorN/A
AuthorVishvanath Maganlal Bhatt
PublisherGujarat Varnacular Society
Publication Year1931
Total Pages112
LanguageGujarati
ClassificationDictionary
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy