SearchBrowseAboutContactDonate
Page Preview
Page 22
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra Nervous ૫. ચિચ્છિરા [ કે. ૯. . . ] Nerve-cell, શિરાકાશ [હ. દ્વા.] કે. શા. ક. ૧, ૧૦૦: એશિરાઓ અને શિરા કારો જ્યારે ચેતનાાચને ખબર પહોંચાડે ત્યારે ચેતનાશય તે શિષ્યને પહોંચાડે, એટલે તેના જે તે સમૂહ પેાતાના હુકમા ચેતનારાયને કરે, તે પ્રમાણે શિરા અને શિરાકાશે। અમલ કરે. Nerve stimulation, તંતુવ્રતાન [ મ. ન. ] ચે. શા. ૪૭: વૃત્તિમાં સર્વ પ્રકારના સુખદુ:ખને સમાસ છે. પ્રથમે, એ શબ્દના અમાં તંતુવ્રતાનના સાક્ષાત્ ફળરૂપ જે અંતઃકરણની સ્થિતિ, જેમને સામાન્યતઃ સુખદુઃખનાં પ્રત્યક્ષ, જેવાં કે ક્ષુધા તૃષાનાં, કહેવાય છે, તેને સમાસ થાય છે. Nerve Substance, તંતુરસ [ મ. ન. ] ચે.શા. ૨૧૫: આવા સાહચર્યવાળા વ્યાપારને લીધે એ એ તતુસ્થાના વચ્ચે એવે સબંધ થઇ રહે છે કે એક સ્થાનને પ્રોત્સાહન મળતાં ખીન્ન સ્થાનથી પણ તંતુરસ પ્રસવવા માંડે છે. Motor nerve, ાહત તુ [ મ. ન. ] www.kobatirth.org જીએ Motorના પેટામાં. ૧૩૪ Sensitive nerve, સુવાહકતંતુ [ મ. ન. ] ચે. શા. ૫૫૦: પ્રથમે એ જ સમજવું કઠિન છે કે વાસ્તવિક રીતે જેને અપ્રેરિત, અહેતુક, વ્યાપાર કહી શકાય તેવા કાઇ છે કે નહીં; કારણ કે જે ઘણાક વ્યાપારા બાળકેાની સહજ ગતિ આદિમાં તેવા દેખાય છે તે સંવાહકતંતુસ્થાનને ખાદ્ય કે આંતર એવાં અસ્પષ્ટ પ્રાત્સાહનનાં જ ફળ છે એમ માનવાને કારણ છે. nerve, સાતત તુ Sensory [ પ્રા. વિ. ] પ્રાત્યક્ષિક ચિચ્છિરા, અગ્રાહીવિષયગ્રાહી–ચિચ્છિરા [ કે. હું. અ. નેાં ] Nervous, ચિચ્છિરાકૃત, ચિચ્છિરાગત [ કે. હ. અ, નેાં, ] Acharya Shri Kailassagarsuri Gyanmandir Nihilism Nervous action, ચિતરણનુ ક કેવા યાપાર [ કે. હું. અ. નાં. ] Nervous apparatus,ચિતંત્ર [ કે. હું. સદર ] Nervous connection, તંતુમાર્ગ [ મ. ન. ] ચે. શા, ૫૫: બાહ્ય સ'સર્પને જોઇએ તેવા તંતુમા મગજનાં સ્થાન સુધીના રચાઇ જાય છે. Nervous energy, ચિહ્નથ્થુબળ [ કે. હું. મ. નાં, ] Nervous process, ચિત્કરણની ક્રિયા [ કે. હું. અ. નાં ] Nervous system, . તંતુચક્ર [ મ. ન. ] ચે. શા. ૫૫૦; એકાએક અવાજ થતાં ચમકી ઊઠવાને જે વ્યાપાર થાય છે તે જ એમ બતાવે છે કે તંતુચક્રના સ્વભાવના જ એવા નિયમ છે કે સવાહક તંતુસ્થાનના પ્રાત્સાહનમાત્રથી, પ્રાત્સાંહનના બળના પ્રમાણમાં, અનેક પ્રકારના વ્યાપારી પેદા થઇ આવે છે. ૨. તતુતન્ત્ર [ પ્રા. વિ. ] ૩. ચિત્કરણ, ચિકરણતન્ત્ર [કે. હ. અ. નાં. ] Neurosis, (Psycho-ana.) ચિત્તભ્રમ [ભૂ. ગેા. ] Nihilism, ૧. ટ્રાન્યવાદ [ હી. . સ. મી. ૧૬૮ ] ( Politics ) શાસનિવરોધ [ ૬. આ. ] ihilis, શૂન્યવાદી [ ગ. અ. ] ૬. દે. વા. ૧૦૪: હાલ એ દેશામાં અજાએખ જેવી છાની ટાળીએ થઇ છે. તે કદાચ ત્યાંની સરકારના જુલમ અને ગેરઇનસાફને લીધે થઇ હશે. તે મહા ભયંકર કામ કરે છે. છુપા ગેાળા મારીને તેએ અમીર, ઉમરાવ પાદશાહેાને મારી નાંખે છે; ભેાંચમાં સુર ંગા ખાદીને મહેલે ઉડાવી દે છે; આગગાડીએ ઉંધી વાળે છે. તેમને શૂન્યવાદી અથવા તેમની એલીમાં એ!લીએ તેા નિિિરટ કહે છે. For Private and Personal Use Only
SR No.020541
Book TitleParibhashik Shabdakosh Part 02
Original Sutra AuthorN/A
AuthorVishvanath Maganlal Bhatt
PublisherGujarat Varnacular Society
Publication Year1931
Total Pages112
LanguageGujarati
ClassificationDictionary
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy