SearchBrowseAboutContactDonate
Page Preview
Page 97
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra Gallantry www.kobatirth.org Gallantry, દ્દાક્ષિણ્ય [ બ. ક. ] ૮૧ G સા. જી. ટિપ્પણ, ૨૮૫: ‰ખદૂર કવિઓના વિષચમાં મુખ્યત્વે કરીને પ્રેમ અથવા દાક્ષિણ્ય અને અન્યોક્તિ હતાં (જેનું આ ભાષાન્તર છે તે મૂળ વાકચ :—The troubadours chiefly confined themselves to subjects of love, or rather gallantry, and to satires.) 2, [ હ. હ્રા. ] Ganglion, ૧, તંતુથ [મ. ન.] ચે. શા. ર૯ઃ તંતુચક્ર તંતુ અને ત ંતુø'થિ એટલે ગંડ એનું ખનેલું છે. શિરાકેશસમૂહ, શિરાફેટ કે. શા, ક. ૧, ૨ Ganglionic cell—૧. મધ્યસ્થકણુ [ વિ. શ્રૃ. ] વ. ૭, ૫૩૭: આમ કામની વહેંચણી થઇ જવાથી બહારના ઉદ્દીપનને સ્વીકાર કરવાનું કામ અમુક જ કણા લઇ લે છે જે આપણા મુન્નતંત્રના આદિ ઉપલબ્ધિકણા ( sense cells ) છે. હવે આ ઉપલબ્ધિકણા હજી પણ પેાતાનું કામ વિશેષ વિશેષ વહેંચતા ાચ છે, જેથી પહેલવહેલાં જેવું એક કણ ઉપલબ્ધિ પામે છે તેવું વચ્ચેનેા દલાલ મધ્યસ્થકણ (g. c.) આ પામેલી ઉપલબ્ધિ ત્રીજા કણને એટલે ચાંત્રિક કણ (Motor cell) ને ઉદ્દીપન કરે છે, જે ગતિ ઉપાવે છે. General, General term—૧. મહુક્તિવાચશબ્દ [મ. ન. ન્યા. શા. ૧૫૪] Generality, ૧. સામાન્યભાવ [ ૨. મ. ] હા, મ, ૬૮ઃ કોઇ માણસ પેાતાના લક્ષણને હાસ્યમય કલ્પતું નથી, અને તેથી, હાસ્યમયતાનું નિરીક્ષણ સામાન્યભાવ (g.) વાળું થાય છે, ખીન્તના સ્વભાવની પરીક્ષા કરતાં ઉપર ઉપરના અંશે। જ ગ્રહણ કરે છે, અને તેથી મનુષ્યેા એક ખીન્તને મળતા જણાય એટલે સુધી જ તેમનાં લક્ષણ તે નિરીક્ષણને પ્રાપ્ત થાય છે. ૧૧ [ ન. લ. ] ૨. સામાન્યતા [૬. ખા.] Generalization, ૧. સામાન્યકરણ જીએ Abstraet, Acharya Shri Kailassagarsuri Gyanmandir Genus ૨. સામાન્યાધિગમ, વ્યાામનિર્દેશ [ મ. ન. ] ચે. શા. ૩૫૭: વિચારવ્યાપારમાં સામાન્યાધિગમ ઉપરાંત નિર્દેશ અને પરામના પણ સમાસ થાય છે, ૩. અર્થાન્તરન્યાસ [ગા. મા.] સ. ચં. ૪, ૪૯૫: મને કાંઇ અનુભવ નથી પણ ઉદ્ધૃતલાલને લાંબા અનુભવ છે તે કહેતા હતા કે 'વીટાયતમાં લગ્ન વ્હેલાં હિસ્ટીરિયા થાય છે તે લગ્ન પછી મટી નય છે, અને આ દેશમાં લગ્ન પછી એ રોગ થાય છે તે સાસુ મરતા સુધી કે વહુ સ્વતન્ત્ર થતા સુધી પ્હોંચે છે. આના ઉપરથી એમણે એવા અર્થાન્તરન્યાસ (G,) શાયે છે કે સ્રીએની વાસના વીલાયતમાં લગ્નથી તૃપ્ત થાય છે અને આ દેશમાં પરાધીન વૃત્તિએ, ચારે પાસ ભરી દીધેલાં કૃત્રિમ સ’બધીઓના જુલમ-ાળમાંથી સ્વતંત્ર થવાથી, તૃપ્ત થાય છે. ૪. સામાન્યવિચારણા [. વા.] જીએ Abstraction. ૫. જાતિનિર્દેશ [કે. હ. અ. તાં.] ૬. વ્યાપ્તિ [દ. ખા. Genesis, સૃષ્ટિમંડાણ [ મા, ક, ] For Private and Personal Use Only આ. ક્ર. ૧, ૧૧રઃ તેમણે નકશાએ, અનુક્રમણિકા વગેરે વાળું બાઈબલ મને વેચ્યું. મે તે શરૂ કર્યું, પણ હું ના કરાર' વાંચી જ ન શક્યા. ‘જેનેસિસ’-સૃષ્ટિમંડાણ-ના પ્રકરણ પછી તે વાંચ' એટલે મને ઊંધ જ આવે. Genus, ૧. પરસામાન્ય [મ. ન.] ચે. શા. ૩૨૬; જે વકાઇ ખીન્ન વર્ગોના પેટામાં સમાય તે, તે વર્ગની અપેક્ષાએ, અપરસામાન્ય કહેવાય; અને ઉપલેા વર્ગ, નીચલાની અપેક્ષાએ, પરસામાન્ય કહેવાય. ર. સામાન્ય [રા. વિ.]
SR No.020540
Book TitleParibhashik Shabdakosh Part 01
Original Sutra AuthorN/A
AuthorVishvanath Maganlal Bhatt
PublisherGujarat Varnacular Society
Publication Year1930
Total Pages129
LanguageGujarati
ClassificationDictionary
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy