________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
Facade
૭૬
fallacy
સ. મ. ૧૯ઃ કેટલાક આધ્યાત્મિક ગઢવાદી- અમદા કેળવેલી હોય છે. ઓ અથવા અતિવાદીઓએ આવેશ, રાગ અને | ૬. તીવ્રવાદી [ દ. બી.] ચિન્તનના વ્યાપાર વિષેની શ્રદ્ધાના પ્રમાણમાં Extrovert,(Psycho-Kcma.)બહિર્મુખ પ્રખર તકમાત્રાનુસારી ન્યાયબુદ્ધિ વિષે ભારે ! [ ભૂ. ગે. ]
Facade, ( Arch. ) ૧. મુખભાગ, | મુખદ્વાર [સ. ઝ.]
સ. ૨૭, ર૩: જુઓ Colonnade. Fact, ૧. બીના, વસ્તુ, વાત, હકીકત
[ જૂના ] ૨. ભતાર્થ [મ. સૂ]
અ. ૫૦: તેઓ આપણા અવરજ બાન્ધવ છે, એ ભૂતાર્થ (f) પ્રતિપાદિત છે.
૩. પ્રમેય પિ. ગો.] સ. ૨૮, ૧૯ઃ દરેક વૈજ્ઞાનિક અન્વેષણમાં ! પ્રમેય (Ff. ) નું સંશોધન, તેમનું વર્ગીકરણ, તેમાંથી નિયમશોધન અને નિયમસિદ્ધિ એમ ચાર શ્રેણી સ્પષ્ટ હોય છે.
૪. તથ્ય [પ. ગો.] વિજ્ઞાનવિચાર, ૧૪: ખરી બાતમી–ખરી હકીકત--સિદ્ધ થયેલી હકીકતને અંગ્રેજીમાં 1. કહે છે, તેને માટે આપણે ગુજરાતીમાં “તધ્ય” શબ્દ છશું.
૫. ઘટના [દ. બી.] Fact and fictionઘટના અને કહપના, સાચું અને જોડેલું [દ. બા. | Faculty, ( a department of a
university) ૧. વિદ્યા ગુ. વિ.]
વિ. ૩ઃ વિદ્યા એટલે કેળવણીના જે વિષયનું વિદ્યાપીઠે ખાસ ઇલાહિદુ શાસ્ત્ર ઠરાવ્યું હોય તે. Fagging, બાલપરિચર્યા [મ. ૨.]
શિ. ઈ. ૪૯૦: એવા જ હેતુથી તેણે બાપરિચર્યાની રીત પણ કાયમ રાખેલી. Fairy tale, ૧. અદ્દભુતવાર્તા [હ. ઠા.] ]
શાળાપત્રયુબિલિઅંક, ૬૭: શાળામાં પ્રતિવર્ષ અમુક વિષય શિખવવાનો ક્રમ નવી પદ્ધતિમાં મુકરર થયો છે, અને તેમાં પ્રથમ
અદ્ભુત વાર્તા (F. Tt.) અને પછી જોડી કાઢેલી વાર્તાઓ(Fables) પછી ધર્મપુસ્તકોમાંથી પસંદગી થાય છે.
૨. પરી-બુદી [બ. ક.]
અં. ૭૧ઃ શુદ્ધ સાહિત્ય એટલે કે કાવ્ય, નાટક, નવલકથા, નવલિકા, દૃષ્ટાન્ત પરી-બુટ્ટી (ફેરી ટેઇલ (f. t.); ભૂત-વિદ્યાધરની કોઈ પણ અજબ લઘુ ઘટનાને આખું વર્ગ.) કે વાર્તા, લાક્ષણિક વા પર્યષક સંવાદ, શિષ્ટ નિબન્ધ, સુરેખ વર્ણન, સ્વપ્ન કે ગપ્પાં; પ્રેરણા ક૯૫નાલીલા ઊર્મિવિહાર અને બુદ્ધિકરામતજન્ય અવનવી સન્દર સજીવન સ્વતંત્ર રષ્ટિ: એની જરાયે અવગણના એમને હાથે થઇ નથી.
૩. રૂપકથા ઝવેરચંદ મેઘાણી]
દાદાજીની વાતની પ્રસ્તાવના Fallacy, હેવાભાસ [મ. ન.]
ચે. શા. ૩૮૯: પરામર્શગત દોષ અથવા હેવાભાસનું વર્ણન ન કરતાં એટલું જ કહેવું ઉચિત છે કે વિચારવ્યાપાર એ સાધર્યગ્રહ રૂપ જ છે, એટલે દષ્ટ અનુમિતિમાં સાધમ્યગ્રહની ગરબડ, અથવા સ્પષ્ટ વિવેકાભાવ એ જ મુખ્ય કારણ છે.
Fallacy of accident . File પાયિક [ મ. ન. 1.
ન્યા. શા. ૧૪૪: પાશ્ચાત્ય ન્યાયમાં એવો એક આર્થિક હેવાભાસ માનવામાં આવે છે કે જ્યાં કોઈ સામાન્ય વાતને અમુક એક વાત ઉપર જ લાગુ કરી દેવાતી હોય ત્યાં એ હેત્વાભાસ થાય છે, એ રીતે હેતુ દુષ્ટ થવાનું કારણ એટલું જ છે કે સામાન્ય પ્રસંગે એ હેતુ લાગુ થઈ શકતા હતે પણ વિશિષ્ટ પ્રસંગમાં કોઈ અધિક વાત
For Private and Personal Use Only