SearchBrowseAboutContactDonate
Page Preview
Page 84
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir Evolution ૩. સંતતિશાસ્ત્ર દિ. બી.] કા. લે. ૧, ૧૨૬: ઇતિહાસના પુસ્તકમાં સંતતિશાસ્ત્ર ( ઈ.) જેવા શાસ્ત્રની ચર્ચામાં ઉતર્યા વિના જતિવિવરણ કરી શકાય. Evolution, ૧. વિવરણ સંવૃદ્ધિ [મ.સ] વિ. સા. પ્રસ્તાવના, ૧૫: હાલ એક ડાર્વિન નામે પંડિતે યૂરેપખંડમાં અનેક શાસ્ત્રાના સાધનથી એવા વિચાર સિદ્ધ કરવા માંડયા છે કે, પૂર્વે માત્ર નીચ નીનાં પશુપ્રાણી હતાં તેનું વિવરણ અથવા સંવૃદ્ધિ થતાં તે વાનર થયાં અને વાનર સુધરીને અથવા સંવૃદ્ધિ પામ્પથી મનુષ્ય થયાં છે. ૨. પરિણામ, પરિણામવાદfમ.ન.] સુ. ગ. ૮૬: પરિણામવાદ તમને એમ બતાવે છે કે પરંપરાએ કરીને પરમાણુથી પરિણામ પામતે પામતે માણસના શરીર સુધી બધું બન્યું છે. ૩. ઉભેદ [મ. ૨] શિ. ઈ. ૩૫૦: ઉદભેદના મોટા નિયમનું તવ પણ બીજું નથી. અવયનું રૂપ તેમને કરવાના કામ પ્રમાણે બંધાય છે. (Structure is determind by Function ) Mart ઉદાહરણ માટે જુઓ Corollary. ૪. ઉલ્કાન્તિ [અજ્ઞાત] ૫. વિકાસ [ કે. હ. ] પહેલી પરિષ, વાગ્યાપાર. ૬. ઉત્ક્રમણ [૨. વા.] નિ, ૧૧૧: ગુજરાતના સાહિત્યનું-અર્થાત્ | હૃદય અને મનનું–લક્ષ ગૃહ અને ગૃહદેવી ઉન્નત બનાવવામાં જ પરોવાયેલું છે. પ્રાચીન કાળમાં પણ સંસ્કૃત સાહિત્ય ગુજરાન ગ્રહને વધાવ્યાં છે. મધ્ય કાલમાં વૈરાગ્ય જ ગવાતા હતા ત્યારે પ્રેમાનંદે ગૃહભાવે ગાયા અને નવા જમાનામાં ગોવર્ધનરામ પણ એ જ ભાવ મૂર્તિમન કરી આપણને સોંપી ગયા છે. ગૃહભાવોને ઉત્ક્રમણ (e.) વિશે વિરતારથી લખાય એવું છે પણ આ લધુ લેખમાં એ અસ્થાને લેખાશે, ૭. વિકાસકમ નિ. ભો.] મ. મુ. ૧, ૫૦૫: હેમાં ઉપધાત રૂપે ભાષાના વિકાસક્રમ----વિશેની ચર્ચા ગીર ચિન્તનથી ભરેલી અને આપણી ગુર્જર ભાષાની Evolution ભવિષ્યમાં ખીલવણી માટે સત્ય ધારણ દર્શાવનારી છે. ૮. સમુત્કમ, સમુત્કાનિત [બ. ક.] સા. જી. (૧) ટિપ્પણ, ૨૪૯: સુવર્ણ-અંડના સમુક્રમ (.) નો ઇશારો આવી ગયો છે અને પશુભાગનો સમુ&મ જાતે સમુત્ક્રાન્ત થતા આવતા મનુષ્યભાગથી થાય છે એમ બતાવ્યું છે. (૨) પ્રરાક, ૨૨: સાનુકુલ કુદરત, આછી સશક્ત અને ઉચ્ચાભિલાષી વસ્તી, અને આવી સંસાર વ્યવસ્થા એ પરિસ્થિતિમાં વિદ્યા અને વ્યવસ્થાની સમુત્કાન્તિ (ઈવોલ્યુશન e.) સૈકાઓ સુધી આગળ આગળ વધતાં, આર્ય સંસ્કૃતિના પરિપકવ સર્વેકૃષ્ટ રૂપે વાસણ, વાલ્મીકિ, અને વ્યાસ જેવાનાં સાક્ષર જીવન તેમના પોતાના અજરામર અક્ષરબ્રહ્માગવાસિષ્ઠ, રામાયણ અને મહાભારત જેવા અનુપમ ગ્રન્થો દ્વારા આપણે લેવામાં આવે છે. ૯. ઉત્તરોત્તર ઉલ્ક [૨. મ.] છઠ્ઠી પરિષ૬, ૧૨: કાચું ભણેલા સમજી શકે એવા સંક્ષેપમાં ઉત્તરોત્તર ઉત્કર્ષ (e.)ના વાદનું નિરૂપણ થઈ રાકતું નથી. ૧૦. પ્રગતિ, પ્રગતિવાદ [ હી. . સ. મી. ૧૭૩] ૧૧. વિશિષ્ટ વિસ્તાર મિ. ર.] અ. અ: ઇલ્યુશન વિશિષ્ટ વિસ્તારને માટે નિયમ પત્તિને પણ લાગુ પડે છે. વર્તમાનનો ભૂતની સાથે અભેદરેપ કરવો મિથ્યા છે. સામાન્યસ્વામિત્વના હિમાયતીઓ, મજુરોને બધું આપવાની વાત કરે તે મિથા છે. કાર્યા વિભક્ત થયાં છે તે સંયુક્ત થવાનાં નથી. પ્રાચીન સમયમાં મજુર પોતે જ ઉત્પાદક હતો અને બદલે પિતે રાખતો તે યોગ્ય હતું. હવે એ દિવસે આવવાના નથી. હવે માર એક ઉત્પાદક રહ્યો નથી; બીજા ઘણા ઉપાદક પ્રવૃત્તિમાં ભાગ લે છે, અને વધારે મહત્વના ભાગ લે છે. ૧૨. સત્કાર્યવાદ, વિકાસવાદ [ આ. બા. ] વ. ૨૪, ૧૦૦: E. માટે જુદે જુદે પ્રસંગે જુદા જુદા શબ્દો જય, અને જવા જોઈએ ૮..જેમકે કોઇવાર E. શબ્દ Creation થી For Private and Personal Use Only
SR No.020540
Book TitleParibhashik Shabdakosh Part 01
Original Sutra AuthorN/A
AuthorVishvanath Maganlal Bhatt
PublisherGujarat Varnacular Society
Publication Year1930
Total Pages129
LanguageGujarati
ClassificationDictionary
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy