SearchBrowseAboutContactDonate
Page Preview
Page 71
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Diffusion ન. ગ્ર'. ૨, ૨૩૦: નુએ (oneise. ૨. વિકી [મ. ન.] ચે.શા.૭૧:બ્રુઆ Absontmindedness. Diffusion, ૧. વિશરણ [મ. ન.] ચે. શા. ૧૦૪: દા. ફેરીઅર એમ કહે છે કે તંતુગત શક્તિનું વિચારમાં જે આંતર વિશરણ થાય છે અને વ્યાપારમાં રે ખાલ વિશરણ થાય છે. હેને વ્યસ્ત પ્રમાણના સબધ છે. ૨. પ્રસરણ [ કે. હું. અ, તાં.] Digression, ૧, આડકથા, વિષયાન્તર [જૂના ] ર. પ્રેસ'ગાન્તયતા [ન. ભો.] ગુજરાતના નાથ, ઉપેાદ્ઘાત, : વૃત્તાન્તના પ્રબલ વેગમાં લેખકને વૃથા વર્ણન, અનાવશ્યક પ્રસંગે. પાંડિત્ય-દર્શક અથવા ફિલસુફીમાં રમનારી’લાંબી લાંખી અપ્રસ્તુત ચર્ચા ઇત્યાદિ ખેલ માટે નવરાશ જ જણાતી નથી. Đd. ( પ્રસ’ગાન્તરતા) આણે છે હાં પણ આચિત્ય, સંચમ, વિરલતા એ ગુણેા સમતાલતા સાચવે છે. Dilemma, ૧. પાશ [મ. ન.] ન્યા. શા. ૭૯: પારાના પ્રકાર જ એવે છે કે તેના ગમે તે અગને સ્વીકાર અસ્વીકાર કરતાં જ અન્ય અંગના અસ્વીકાર સ્વીકાર સહુને પ્રાપ્ત થાય છે. ૫ ર. નદીવ્યાઘ્રન્યાય, ઉભયતઃપાશારન્જીન્યાય [રા. વિ.] પ્ર. પ્ર ૧૫૧: પશ્ચિમના પ્રમાણશાસ્રીએ, આ સાંકેતિક અને વૈકલ્પિક વાકયાના મિશ્રણથી થતી એક પ્રમાણપદ્ધતિ સ્વીકારે છે જેને આપણા શાસ્ત્રકારે નદીથ્યાપ્રન્યાય કહે છે. કોઇ માણસની એક બાજી પૂર આવેલી નદી હાય અને બીજી માતુ વાધ હોય અને તે માણસ જેમ વચમાં સપડાઈ ય તેમ આમાં પ્રતિવાદી એ વિકલ્પે વચ્ચે !પડાઇ ાય છે...આ પધ્ધતિ પ્રતિવાદીને પકડવાની છે માટે તેને ઉબચતઃ પારારજ્જુન્યાય પણ કહે છે. ૩. વિકલ્પાસહુપ્રÄ. તર્કાસહપ્રશ્ન [હી. ત્ર.] સ. મી. પહ: આય દર્શનશાસ્ત્રાની પદ્ધતિ પ્રમાણે એનું ખંડન આ પ્રમાણે થઇ શકે, એ Acharya Shri Kailassagarsuri Gyanmandir Diplomacy ખડનપદ્ધતિને વિકલ્પાસહ, ઉભયતઃ પાશારજી, વા તર્કોસહપ્રશ્ન કહે છે. પટ્ટા માત્ર કાં તે સદ્--ત્રિકાલાખાચ-રૂપ હાઇ શકે, વા અસદ્ત્રિકાલખાચ-રૂપ હોઇ શકે, વા સદૃસવિલક્ષણ હોઇ શકે, આ ત્રણ કાટિચતિરિક્ત કાઇ ક્રેડિટ જ નથી. ૪. ઉભયત:ાશ [ના. મા.] વ. ૨૫, ૨૦૩: પ્રભુ અતિદૂર હોય ત્હારે પણ અદૃશ્ય, અને અતિસમીપ હોય વ્હારે પણ, એ અતિ નિષ્ટપણાને લીધે જ અદૃશ્યઃ હાવી ઉભયત:પાશની સ્થિતિમાં “ ભવ્ય ગુલાખી ઉષા સ્વરૂપે પ્રગટે પ્રભુ મે ઠામ ! ” એ ચમ ત્કાર શી રીતે થતા હશે ? ૫. વૈકલ્પિક સવાન [મ. ૨.] અ. ન્યાઃ એક ત્રીન પ્રકારના સધાનમાં એ સર્કતામાંથી ગમે તે સ્વીકારીએ તે પણ કઇક અનુમાન નીકળે છે. એ વૈકલ્પિક સધાન (d.) કહેવાય છે. ૬. ધ સંકટ [ન. ભા. અપ્રકટ નોંધપેાથી ૭. ઉભયતાઆત્તિ [૬. ખા.] Dilettante, સાહિત્યોાખી [ વિ.ક.] કા. ૩, ૩, ૧૮૨: આ મહાન સાહિત્યસ્વામીને કેટલાકા માત્ર ‘ નિહિલીસ્ટ ’અને સામાન્ય સાહિત્યશેખી (‘ડીલીટેન્ટી’ ) તરીકે ઓળખાવે છે. Diphthong, યુગ્મસ્વર [ન. ભા.] વ. ૧૬, ૨૨૫: એ’ અને ‘એ' એd. (યુગ્મસ્વર) ની સ્થિતિ જુદી છે. Diplomacy, ૧. નયવ્યવહાર, રાજનીતિ [ ગેા. મા. ] સ. ચં. ૪, (૧) ૭૨ઃ અશ્રુતપૂર્વ અલૈાહિણી સેનાએ। મનુષ્યનાં સદ્ભાગ્યનું કચ્ચરધાણ વાળવા યુરોપમાં ખડી થઈ છે, ત્યારે ના~ વ્યવહાર ( હૈ. ) નું શબ્દશ્રા એ સેનાએની માયાને સ્વપ્નના દંભ જેવી અકકર્ કરી નાખે છે. (૨) ૨૩૯: અર્જુન રાજ્યનીતિ– Statosnianship−માં કુશળ છે તે દુર્યોધન રાજનીતિ–d.—માં કુશળ છે. For Private and Personal Use Only ૨. રાજ્યવ્યવહાર [મો. ક.] ગાં. વિ. ૨૭૩: અંગ્રેજી ભાષા જે સત્તા
SR No.020540
Book TitleParibhashik Shabdakosh Part 01
Original Sutra AuthorN/A
AuthorVishvanath Maganlal Bhatt
PublisherGujarat Varnacular Society
Publication Year1930
Total Pages129
LanguageGujarati
ClassificationDictionary
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy