SearchBrowseAboutContactDonate
Page Preview
Page 55
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Congruity ૩ Congruity, ૧. સામ’જસ્ય [પ્રા. વિ.] ર. મેળ, ડુડિતતા [૬. બા.] Connotation, ૧. જાવિધિષ્ટતા-ત્વ [મ. ન.] ચે. શા. ૩૨૯ અને ૩૩૪: જાતિવિશિષ્ટતામાં અસ્પષ્ટતા હોવાથી વ્યાં વિશિષ્ટતામાં પણ અસ્પષ્ટતા આવે છે. ૨. ધર્મવ્યાપ્તિ [૫. વિ.] પ્ર. પ્ર. ૧૬: થાળીમાં પાણી ભરેલું હેાય તેને અમુક વિસ્તાર હોય છે અને તે વિસ્તારમાં દરેક જગાએ અમુક ઊંડાણુ હાય છે. તેને વિસ્તાર ધમી ઉપર હોય છે અને તેના વિસ્તારમાં આવેલ ધી એમાં દરેક જગાએ તે ઊંડાણ એટલે એ ધર્મ હેાય છે. આવી રીતે દરેક જ્ઞતિવાચક પદને અમુક ધર્માંવ્યાપ્તિ, અમુક ધર્માંગ્યાસિ હાય છે. ૩. વ્યંજના [મ. ૨.] અ. ન્યાઃ જાતિ (genus) એ એક એવા વ` છે કે જેમાં ખીન્ન વર્ગ સમાઇ શકે છે. એ ખીન્ન વર્ગો ઉપતિ (species) કહેવાય. ન્નતિ અને ઉપન્નતિ એ પરસ્પર સાપેક્ષ ( relative ) શબ્દો છે. તેમાં દર્શન અને વ્યંજન અનેને અ લેવા જોઇએ, ઉપન્નતિને યંજના જાતિથી વધારે અને દર્શનાર્થ આછા હોવા ોઇએ. જે વિશેષ ગુણેાથી ઉપજાતિ જાતિથી જૂદી પાડીને ઓળખી શકાય તે એ ઉપન્નતિને વ્યાવત ધર્મ ( diffe« rentia) કહેવાય. Conscience, અન્તર્રીય [ મેળાનાથ સારાભાઇ] “વિપત્તિ ઉપર ધર્મની અસર'' (Blair's Sermons ના એક ભાગનું ભાષાન્તર), ભેાળાનાથ સારાભાઇનું જીવનચરિત, ૧૯૪: પેાતાના પૂરા દેરના વખતમાં વૈભવના મદમાં તથા સ'પત્તિથી પ્રાપ્ત થનારા સાખ્યાન'દમાં બુડેલા હાય તેથી અન્તદીપ (૦.) ના સામ્ય ઉપદેશ તરફ તેટલે। લક્ષ આપતા નથી. ૨. અતઃકરણ [મ. ન.] ચે.શા. ૫૨: બાળક નીતિનિયમને અધીન રહેવા કરતાં તે નિયમના પક્ષમાં રહે Acharya Shri Kailassagarsuri Gyanmandir Conscieuce છે, ખીન્તની સામે થઇને નૌતિનિયમનું સર્ક્ષણ જેવી રીતે કરે તેવી રીતે પેાતાની જાત સામે થઇને પણ કરે છે, એ સ્થિતિ જ્યારે સિદ્ધ થાય ત્યારે તેનામાં અતઃકરણના એટલે કે નિ:સ્વાર્થ રીતે કન્યના ઉપર જ પ્રેમ રાખવાની વૃત્તિને પ્રકાશ થયા એમ, પરિપૂર્ણ રીતે, કહી શકાય. ૩. અન્તઃપુરુષ [. .] ૧. ૬, ૫૦: ઈંગ્લેંડના લેાકની હેાટી સ ંખ્યા એવી છે કે જેઆને પેાતાના અન્તઃપુરુષ (C.) અને ધર્મ( Righteousness ) તે દુનીઆની દરેક વસ્તુ કરતાં વધારે કિંમતી છે. ૪. આત્મા અં, સા.] ભા. લે. ૨૫૦: એકંદર ખાટુ હાય ! કઇ તરફ . આત્મા વલણ ખતાવે છે તે જોવું, ૫. ચિદ્વ્રુત્તિ [અ. ક.] ની. શા. ૪૪: નૈતિક શક્તિને અંતઃકરણ અથવા ચિદ્વ્રુત્તિ ( કૅાયન્સ ) સિવાય બીજી રીતે સખેાધવા તેના કહે છે. ૫. ધબુદ્ધિ-વૃત્તિ [૬. ભા.] કા. લે. ૧, ૨૨૧: કેળવણીથી ધબુદ્ધિ (c.) જાગ્રત થવી જોઇએ. (૨) કા. લે. ૧, ૨૫૦: મહાસભાએ તે। આ વાત વિદ્યાથી આની ધર્મવૃત્તિ (કૉન્શ્યન્સ) ઉપર છેડી. ૭. સદૃસવિવેકબુદ્ધિ [ મ છ. સ. ૨૯, ૨૩૫] ૮. અંત:કરણદેવ [ ર્. ક. યુ. ૧૯૭૯, ૩૩૭ ૯. સારાસાર્બુદ્ધિ [ કે. હું. અ, તાં. ] ૧.૦ મનેાદેવના [. કે.] હિં. ગી. ૧૨૨: 'મનેાદેવતા' એ શબ્દમાં મનમાં ઉત્પન્ન થતા ઇચ્છા, દ્વેષ, ક્રોધ, લેાભ વગેરે સર્વ વિકારોનો સમાવેશ ન:કરતાં, માત્ર સારૂ ખે।ટું સમજવાની જે ઈશ્વરદત્ત અથવા સ્વાભાવિક શક્તિ મનમાં રહેલી છે તે શક્તિ જ પ્રસ્તુત પ્રકરણમાં વિવક્ષિત છે, એમ માનવાનું છે. આ શિકિતને જ ‘ સદસદ્ભિવેકબુદ્ધિ ’ (આ સદસવિવેકબુદ્ધિને જ ઈંગ્રેજીમાં C, કહે છે) એવું મેટું નામ આપવામાં આવ્યું છે. For Private and Personal Use Only
SR No.020540
Book TitleParibhashik Shabdakosh Part 01
Original Sutra AuthorN/A
AuthorVishvanath Maganlal Bhatt
PublisherGujarat Varnacular Society
Publication Year1930
Total Pages129
LanguageGujarati
ClassificationDictionary
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy