SearchBrowseAboutContactDonate
Page Preview
Page 42
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Casting vote ૨૬ સુ. ૧૯૮૨, આશ્વિન, ૧૯: પંચ'માં એક રમૂજી ચિત્ર (C.) ને ભાગ થઈ એણે કીર્તિ મેળવી. ૩. વરૂપ બિ [૬. આ.] Casting vote, ૧. જ્યાદામત [ગૂ.વિ.] ૧૯૮૩ની નિયામક સભાની પહેલી એટકના અહેવાલ, કરઃ ૧૧ મા સ્થાન માટે શ્રી બાબુરાવ ગ. ઢાકાર અને શ્રી પ. લ. મજમુદ્દાર અને શ્રી ક. ૨. દેસાઈને સરખા મત મળતા હાવાથી શ્રી પ્રમુખે પેાતાના જયાદામત ઢાકારને આપ્યા હતા. ર. ભેદક મત, તાટસ્થ્યનાશક મત [દ. ખા.] Casuistry, ૧, ધનિણ ય [દ. ખા.] ધ વિચિકિત્સા, ૨. મિથ્યાવાદ [. મ] હા. મ, ૮૬: રામન કૅથેાલિક પથમાં જેસ્યુઇટ મડળે અસદાચારના બચાવ કરનારા મિથ્યાવાદ (e.) બહુ ફેલાવ્યાથી અને તે ઉપર લેાકેાની શ્રદ્ધા બેઠેલી હાવાથી પાકલે પ્રેાવિ ન્થિલલેટસ' લખી એ મિથ્યાવાદના કલ્પિત નમુના રચી કટાક્ષકથનની પદ્ધતિએ એ વાદને ઉપહાસ કર્યા હતા. Catastrophe, ૧. ૧. નિવહુણ બ.ક.] કાં. મ. ૩૨૭: જુએ Anachronism. ૨. ૧. ઉત્પાત, મહેાત્પાત [ન.ભો.] ૨. મહુત સંકટ, સર્વનાશ [૬.ખા.] Categorematic, નિરન્વય [મ. ન] નુએ Syncategorenatic. Categorical proposition, ૧. નિરન્વય નિર્દેશ [મ. ન. ન્યા. શા. ૫૧] ૨. નિરપેક્ષવાકય [રા. વિ.] પ્ર. પ્ર. ૯૬: નિરપેક્ષ વાકયેામાં જે હર્કીકત નિર્દેશ કરી છે તેને અન્ત કરાાની અપેક્ષા નથી, એ હકીકત પેાતાની મેળે જ એમ છે, પણ સાપેક્ષ વાકયાની હકીકત એમ હાવી કે ન હાવી ને બીજી કોઇ હકીકતની અપેક્ષા છે. ૩. શુદ્ધવિધાન [૬. બા. Category, ૧. પદાર્થ [મ. ન] Acharya Shri Kailassagarsuri Gyanmandir Causation ન્યા. શા. ૩૬: જેમ આપણા ન્યાયશાસ્ત્રના આરંભ પદા ગણનાથી થાય છે, તેમ શ્રીક ન્યાયપદ્ધતિમાં પણ અમુક પદાર્થ ( જેને કેટેગરી કહેતા ) ની ગણનાથી એરિસ્ટાટલે આરંભ કરેલા છે. ૨. નામરૂપ [અ. કે.] ૧. ૧૦, ૧૪૧: વેદાન્ત સાથે સરખાવતાં અહીં એમ માલૂમ પડરો કે જેમ વેદાન્તમાં જગને અવિદ્યા અથવા માયાનું આવરણ છે તેમ આ તત્ત્વજ્ઞાનમાં નામરૂપાનું (c. s) આવરણ દર્શાવવામાં આવ્યું છે. Cathedral, મહામન્દિર [મ. ૨.] બ્રિ હિં. વિ. ૧, ૧૪૬: તેરમી સદીમાં બનાવેલું એ ભવ્ય કેથીડ્રલ અથવા મહામદિર તેના પ્રખ્યાત મિનારા સહિત લગભગ પૂરેપૂરું નાશ પામ્યું. Catholic, સદેશીય [ચ. ન. સ. ૩૧, ૫૭૯ ] Catholicity, સર્વગ્રાહીપણું [મ. ન.] ચે. શા. ૪૯૯ઃ સર્વ પાસથી વિચાર કરી તેતાં સર્વાંના ધેારણરૂપે માની શકાય તેવી સ્વતંત્ર ભાવમય રસિકતામાં સાદા સાધારણ (જેવા કે ભવ્ય પ્રકાશ, ભભકતા રંગ ઇત્યાદિ) આનન્દનું, વધારે બુદ્ધિગમ્ય અને ઝીણા ( જેવા કે રાગ–તાલ, યાગ્ય છાયા, ઇત્યાદ્રિ) આનન્દે સાથે ચેાગ્ય મિશ્રણ હાવું જોઇએ. ખીજી રીતે કહીએ તે। એવા ધેારણમાં અમુક મર્યાદા સાથે સર્વાંગ્રાહીપણું અને ઝીણવટ--સ ંસ્કાર–સાથે ચાચ્યાયાચ ગૃહવાની શક્તિ, એ સનું મિશ્રણ હાવું ોઇએ. Causation, કાર્યકારણભાવ, કારણતા [મ. ન.] For Private and Personal Use Only ન્યા. શા. ૧૩૮: વ્યવહાર અને અનુભવથી જ માણસને અમુક વિચાર! પ્રાપ્ત થાય છે અને અમુક પ્રતિજ્ઞા અમુક અ જણાવે એવા એ અથ વચ્ચેના સબંધ કલ્પવાની જે કાર્ય કારણની ભાવના તે પણ અનુભવથી જ ઉત્પન્ન થાય છે. કા કારણ અથવા કારણતાને જે નિયમ છે તે પણ અનુભવ વિના ઉત્પન્ન થતે નથી; અને કારણતા ઉપર જ સ્વત:સિધ્ધ લાગતાં એવાં સત્યાને પણ આધાર છે.
SR No.020540
Book TitleParibhashik Shabdakosh Part 01
Original Sutra AuthorN/A
AuthorVishvanath Maganlal Bhatt
PublisherGujarat Varnacular Society
Publication Year1930
Total Pages129
LanguageGujarati
ClassificationDictionary
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy