SearchBrowseAboutContactDonate
Page Preview
Page 124
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir Libido ૧૦૮ Light તેટલો અને તેથી અધિક ઉપગ વ્યાકરણ | અને વેગના અભ્યાસથી અપાય છે એવું સંસ્કૃત ભાષા દ્વારા તે તે વિષય જણનારાઓ અનુભવ દ્વારા કહી શકશે. પણ યુરોપમાં સંસ્કારવિદ્યા’-Liberal education-ને અંગે જે ગણિતથી આટલો લાભ થતો ગણાય છે તે ગણિતનો અથવા વ્યાકરણ કે યોગને પણ ! અભ્યાસ કરવા વિના એ સર્વ લાભ સંસ્કૃતના અન્ય વિષયો દ્વારા પામી શકે છે અને આ દેશને અનુભવ છે. ૩. સાક્ષરશિક્ષણ વિ. ઍ.] વ. ૫, ૨૧૧: હિંદુસ્તાનની શાળાઓમાં જે શિક્ષણ અપાય છે તે ઘણે ભાગે સાક્ષર (literary-liberal) શિક્ષણ છે, ઓદ્યોગિક કે કલાશિક્ષણ (industrial, technical) નથી. ૪. ઉદાત્ત શિક્ષણ [અજ્ઞાત વિ. મ. વ. ૨૧, ર૧૦: એ ચોવીશીમાં ! મુંબાઈના વિશ્વવિદ્યાલયમાંથી સેંકડો પદવી ધરે નીકળ્યા, હજારેએ આપણે જેને ઉદાત્ત (1) કહીએ છીએ એ જાતનું શિક્ષણ મેળવ્યું. ૫. શિષ્ટશિક્ષણ, વિકાસપર કેળવણું [દ. બા.] Libido, (Psycho-ana.) dalen (ડ), જીવનપ્રવાહ (યુંગ), જીજીવિષા ભૂિ. ગ..] Light, ૧. વિલાસી [ન. લ.] ન. ગ્રં. ૪૦૭: પ્રેમાન દ earnest મતનો છે, અને સામળ વિલાસી (L.) સ્વભાવ છે. | ૨. લઘુભાર [૨. મ.] હા. નં. ૧૧૩: વિચારની ગંભીરતાના અને રસની ગાઢતાના પ્રસંગ હોય ત્યાં ભલેષને અવકાશ હેત નથી, પણ વધુભાર (1.) મનવૃત્તિને પ્રસંગ હોય ત્યાં ભલેષને અવકાશ હોઈ શકે છે, તેથી, હાસ્યરસમાં લેષને સ્થાન મળે છે. ૩. અગમ્ભીર [હિં. ગ.] સાહિત્યપ્રવેશિકા. Lightness, લઘુતા [૨. મ. ! હા. નં. ૯૦: હાસ્યમય કૃતિનો બીજો એક પ્રકાર તે parody (‘પરિહાસમચ અનુકરણ') { છે. એ પ્રકાર એવો છે કે ગંભીર વિષયના કોઈ લેખમાંના વચને કે શિલીની નકલ હલકા વિષયના વર્ણનમાં કરવામાં આવે છે, અને, એ રીતે ગંભીરતા તથા લઘુતાને પાસે પાસે મુકીને તે બેના વિરોધ વડે હાસ્ય ઉપજાવવામાં આવે છે. _Light essay, ૧. રસભરનિબન્ધ [બ. ક.] ભા. લે. પ્રવેશક, ૪૨: શુદ્ધ સાહિત્ય એટલે કે કાવ્ય-નાટક-નવલકથા- લધુવાર્તા–રસભરનિબન્ધરૂપ કલ્પનાવિહાર હૃદયવિહાર અને બુદ્ધિવિહારજન્ય અવનવી સુન્દરસૃષ્ટિ. ૨. રસાત્મક નિબન્ધ [વિ. ક]. કૈ. ૧, ૨, ૧૯૭ ૩. અનિબદ્ધનિબંધ [આ. બા.] વસંત, અ. ક. ત્રિવેદીના સાહિત્યવિનોદનું અવલોકન. ૪. નિબંધિકા [અજ્ઞાત] કે. ૧૯૩૦, માર્ચ, ૧૬૪: જુઓ નીચે. ૫. પ્રેમિકા, વિહારિકા [વિ. ક.] ક. ૧૯૦, માર્ચ, ૧૬૪: એક વાર શબ્દના અમુક કુશળ સોનીને મેં પત્રદ્વારા પૂછયું કે “નિબંધ એટલે તો ખૂબ ગંભીર વિચારોવાળું ને ભારે કે શુષ્ક શૈલીનું લખાણ. એ અંગ્રેજી લાઈટ ફેમિલિયર કે પર્સનલ એસે માટે ન ચાલે. માટે આ રસિક સાહિત્યપ્રકાર માટે કંડક જુદો પડી આવે એવો શબ્દ તમારી ટંકશાળમાં પડી શકે, તો પાડી મોકલશે.” જવાબમાં આવ્યું આ “નિબંધિકા’. આ “એસે' પ્રકાર માટે ભાષાન્તરી અગિકા કે પછી “વિહારિકા પણ ચાલે, શાથી જે “એસેસ્ટની કૃતિ પરિપૂર્ણ નહીં પણ વનિરૂપ, પ્રયોગ જેવી હોય છે; અને તે રૂઢિગત લેખક નહીં પણ પહેલો જીવનવિહારી અને પછી લેખક હોય છે. ૬. માર્મિક નિબન્ધ [અજ્ઞાત) સા. ૧૮, ૩૩૭: આ નિબંધ પ્રકાર યુરોપમાં યે હજી નાનું બાળક છે. અહીં પણ એને ઉદ્દભવ લગભગ તાજેતર જ થયો છે એમ કહિયે તો ચાલે. ઘણાને એ નવું બાળક હાલું થઈ પડ્યું છે, અને એના ઉપર હાલમાં ને હાલમાં સૈ એનાં નવાં નવાં નામ પાડે છે. દુનિયાના For Private and Personal Use Only
SR No.020540
Book TitleParibhashik Shabdakosh Part 01
Original Sutra AuthorN/A
AuthorVishvanath Maganlal Bhatt
PublisherGujarat Varnacular Society
Publication Year1930
Total Pages129
LanguageGujarati
ClassificationDictionary
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy