SearchBrowseAboutContactDonate
Page Preview
Page 107
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir Idealism Idealism સુ. ગ. ૨૫૬ઃ સત્ય, પ્રેમ, વર્મ, શર, પરાક્રમ સર્વ ઉદાર ગુણે જેથી મનુષ્યનું મનુષ્યત્વ છે તે કોઈ ઉચ્ચતમ ભાવનારૂપે જ રહેલા છે; ને તે ભાવનાનો જે જે સ્થૂ માં શુદ્ધમાં શુદ્ધ આવિર્ભાવ થયો છે તે તે સ્થૂલ આ વિશ્વમાં પોતાનાં નામ અમરત્વના પૂજયાસને મૂકી ગયાં છે. ૨. ઉચગ્રાહુ [ગો. મા.] (સ. ચં. ૪, ૧૪૭ અને ) સા. જી. ૩: યુનિવર્સિટી અથવા વિદ્યોત્તેજક સમાજોએ આપેલી વિદ્યાનો ઉચ્ચગ્રાહ (i.) દર્શાવતાં કાર્ડિનલ ન્યૂમેન કહે છે કે શુદ્ધ વિદ્યા ઉપયોગી ન હોવી જોઇએ. ૩. આદર્શ [અજ્ઞાત બંગાળી ઉપરથી આ શબ્દપ્રગ આપણામાં આવે છે. ઘણાં પ્રચાર થયો છે. પરંતુ ભાવના અને આદર્શ” એ બેમાં અર્થભેદ છે.” ન. . ૪. દયેય [અજ્ઞાત Idealisation, ૧. ઉચ્ચીકણું! [ મ. ન. ] સુ. ગ. જુઓ Novel. ૨. પરમોત્કર્ષ [મ. ન. એ. શા.] Idealism 1. ૧, ભાવના ૨. મ.] ક. સા. ૪૯૧: રા. આનન્દશંકરનું કહેવું ખરું છું કે રસવિચારમાં Idealism અને Realism વચ્ચેના ગંભીર પ્રશ્નમાં Realism પુષ્ટિ મળે તે અનિષ્ટ છે. ભાવનાની ક્ષતિ કરી તેને સ્થાને વાસ્તવિકતાનો પ્રક" વધારવાનો અમારો પ્રયાસ નથી. પણ ભાવનાનું દર્શન તિરેહિત ન થાય તે માટે અમારો પ્રયાસ છે. ૨. ભાવનામયતા ચિ. ન.] સ. ૧૯૧૯, જુલાઈ ૨ા, નેહાનાલાલના નાટકની ભવ્ય ભાવનામયતા (Sublime i.) અને અદ્ભુત મહિનયુક્ત ભાષાકલા લોકભોગ્ય દશ્ય નાટક તરીકે સફળ થવામાં એને અન્તરાયરૂપ થાય છે તો સાહિત્યની એક વિદ્વોચ્ચ મનોહર કૃતિ તરીકે સફળ થવામાં એને સહાયરૂપ થાય છે. ૩. આદર્શવાદ [અજ્ઞાત] ૪. આદર્શદર્શન દિ. બા.. કા. લે. ૧, ૫૮૩ઃ આ ચિત્રકારના હિન્દ- | દેવીના ચિત્રમાં આદર્શદર્શન(I.) અને યથાર્થ, દશન (IRealism)નો થયેલો અપૂર્વ સંયોગ આજના યુગમાં સર્વત્ર અત્યંત લોકપ્રિય થયેલ છે. ૫. ધ્યેયવાદ [દ. બી.] ન. જી. ૯, ૧૭૪: નવા યુગમાં દયવાદ ( આઇ ડીલીઝમ) જાગૃત થશે. ૨. (Philoso.) ૧. વિજ્ઞાનવાદ [આ. બ.] વ. ૩, ૩૦૨: મણિલાલના કાવ્યગ્રંથે ઉપર એમના તત્વજ્ઞાનની બે રીતની અસર થઈ છે એક બાહ્યસૃષ્ટિ (Nature) કરતાં મનુજહૃદય (Human heart) ને પ્રાધાન્ય આપવામાં; અને કવિતામાં પણ જીવિતના પરમ હેતને–પરમ પુરૂષાર્થને-આગળ રાખવામાં. એમાંની પહેલી એમના વિજ્ઞાનવાદ (I. ) ની આડકતરી (indirect) અસર છે, અને બીજી જીવિતના હેતુ (The End of Human Existence) સંબધી તત્ત્વચિન્તનમાંથી ઉદ્દભવેલી સીધી (direct) અસર છે. ૨. મનોમયસૃષ્ટિવાદ [ મન. રવ.] કુ. ચ, ગષણ, ૨: શ્રી કૃષ્ણને જૂદા જૂદી સિદ્ધાન્ત-doctrines-cતુદી જુદી ચક્ષુઓથી જુએ છે. અકરિપતવાદ-Realism-પોતાની દૃષ્ટિથી જુએ છે. અકલ્પિતવાદ-Realism-ની વિરુદ્ધને નામવિષયકવાદ-Nominalism પિતાની દૃષ્ટિથી જુએ છે. નામિવિષચકવાદની વિરુદનો મનેમચસૃષ્ટિવાદ-Idealism પોતાની નજરથી જુએ છે. અનુભવાતીતવાદTranscendentalisin B4E21147618-Spi ritualism-ની વળી જૂદી જ દૃષ્ટિ છે. ૩. ભાવનાવાદ ન. ભો.] વ. ૨૦, ૩૨૬: સૌન્દર્યતત્વના આ સ્વરૂપને પરિણામે ચિત્તો સૈન્દર્યનું લક્ષણ સંપૂર્ણ આપવાને અસમર્થ થયા છે. ભિન્ન ભિન્ન લક્ષણો અપાયાં છે, તે સર્વને અહિં સંગ્રહ કરવાની જરૂર નથી. મુખ્ય બે મત, અને તે બંનેને સમન્વય કરનારે ત્રીજો નિષ્કર્ષરૂપ સિદ્ધાન્ત દર્શાવીશું તો બસ છે. ઍરિસ્ટોટલના જડવાદ પ્રમાણે સૈન્દર્યનું મૂળ symmetry (સમપ્રમાણુતા)માં છે. Neo-Platonic ફિલસૂફીએ સ્વીકારેલા Idealism એટલે ભાવનાવાદ પ્રમાણે For Private and Personal Use Only
SR No.020540
Book TitleParibhashik Shabdakosh Part 01
Original Sutra AuthorN/A
AuthorVishvanath Maganlal Bhatt
PublisherGujarat Varnacular Society
Publication Year1930
Total Pages129
LanguageGujarati
ClassificationDictionary
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy