________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૪૬) ૧૯ એક પ્રકારનું શાક. ૨૦. રાય આમળાં અથવા હર૫રરેવડી. ૨૧. નાળિયેર. ૨૨. લીલાં મરચાં, ૨૩. ઉમેડાનાં ફળ. ૨૪. કાંગ્યા.
કંદમૂળ ૧. સૂરણ–બાગાયત જમીન અગર ચિકણી માટીવાળી જમીનમાં સૂરણ થાય છે. ભાદરવા મહિનામાં અને કેટલીક જગ્યાએ માગશર મહિનામાં જમીનમાંથી સૂરણની ગાંઠ બેદી કાઢે છે. એક સફેદ જાતનું સૂરણ આવે છે તે ઘણું રૂચિકર હોય છે ને તે વવળતું નથી. સૂરણું ખાવાથી હરસ જાય છે, તેમજ ઉલટી બંધ થાય છે.
૨ અધુના કંદ:–આને પાક ખેતરમાં તળાવને કાંઠે અને જ્યાં કૂવાની આસપાસ પાણું એકઠું થયા કરે છે ત્યાં થાય છે. ઉપર જણાવેલી જગ્યા આગળની જમીન ખેદી તેમાં ખાતર
૧ સૂરવáાય (મદ્રાસ ). २ अरिनेल्लिकाय ( मद्रासी). રૂ તૈમય (મદ્રાસી ). ४ पञ्चमुळघाय ( मद्रासी). ૫ મત્તા (મદ્રાસ). ૬ મત્તાઝિદાય (મદ્રાસ).
રિઝવધે ઘ88 (મદ્રાસ). • ૮ કૌવિર્ઝા (મદ્રાસી ).
૧ રોપજીંગ (મદ્રાસ ).
For Private and Personal Use Only