SearchBrowseAboutContactDonate
Page Preview
Page 61
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra ( ૬ ) ૧૦. છીણી:——àાઢાના અથવા પિત્તળના નાના પતરામાં આડાં કાણાં પાડી તેને લાકડા અથવા લાઢાના ચાકઠા ઉપર બેસાડવામાં આવે છે, તે આખાને છીણી કહેછે. કાપરૂ, કાકડી, મૂળા, વગેરે પદાર્થ છીણવા માટે આ ઉપયોગની છે. ધાન્ય. ડાંગર અથવા ભાત. જમીનમાંથી અનેક પ્રકારનાં ધાન્ય ઉત્પન્ન થાય છે, તેમાંનું આ એક છે, અને તે ઘણું ઉપયોગી છે. ગુજરાતમાં આ ધાન્યને ડાંગર અથવા ભાત કહે છે. + ડાંગરની એક દર જાતાનાં મદ્રાસી નાસૈા નીચે જણાવ્યા મુજખ છે. ૧. ઇલુપેપ્પુશ’મા. ૨. ઉશીશમા. ૧. આંબામ્હાર. ૨. ઇલાયચી. www.kobatirth.org ૩. કડા. ૪. કડા. ૫. કમેાદ. ૬. કમેાદડી. ૭. કવચી. ૮. કાસીપટની. ૯. કાળીસાલ, * તેજ્ડ ( મદ્રાસી ). + ગુજરાતમાં થતી ડાંગરની જાતેનાં નામ નીચે પ્રમાણે છેઃ— ૧૪. ડાળકી. ૧૫. હું ઢણી. ૧૬. તુરશઉ. ૧૭, ત્રાંબાસાળ. ૧૮. ધોળ. ૧૯. ધાણુાસાળ. ( કૃષ્ણસાલ ). ૧૦. કાલમ. ૧૧. ચડુલી. ૧૨. જીરાસાલ. ૧૩. ડાંગીરા. Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૦. નમાર. ૨૧. ૫ ખાળી. ૨૨. પાણીસાળ. ૨૩. ખગાળિયું ૨૪. બારેજા. ૨૫ મહુડી. ૨૬. માંજરવેલ. ૨૭. મારેસાલ. ૩. આડીશાશ'ખા. ૪. લિ‘ગશ મા. For Private and Personal Use Only ૨૮, માલવણુ. ૨૯. માળવી. ૩૦. રાજાસાલ. ૩૧. રામભાગ. ૩૨. રામસાલ. ૩૩. વધેરડું, ૩૪. વાંકલા. ૩૫. સાગ. ૩૬. સાળિયું. (૧. સુતરસાળઉ. ૨. ભૂસાળીઉ. 3. ગેાધાસાળી) ૩૭ સુખવેલ. ૩૮, સુતરસાલ.
SR No.020525
Book TitlePakshastra Part 01
Original Sutra AuthorN/A
AuthorChhaganlal T Modi
PublisherChhaganlal T Modi
Publication Year1893
Total Pages264
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy