________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૨)
રસેઇ કરનાર, રસોઈ કરનાર માણસ સ્વદેશમાં જન્મેલે હવે જોઈએ. તે ચપળ, કરેલ, વિચક્ષણ, બુદ્ધિમાન, પાપકર્મથી ડરનાર, આચારવિચારવાળે, અને સદાચારી હેવો જોઈએ. પાંચે ધાતુનાં લક્ષણ જાણવાં, દેશ ને કાળને વિચાર કરી વર્તવું, મનમાં લેશ ભાર પણ દ્વેષ કે ક્રોધ ન લાવો, સ્વાદિષ્ટ અને રૂચે તેવા પદાર્થ બનાવતાં આવડવું –એ ગુણે પણ તેનામાં હોવા જોઈએ.
આવા રઈયાએ નાહી ધોઈ, ધયલાં વસ્ત્ર પહેરી, નિત્યકર્મ કરી, ચટલીની ગાંઠ વાળી, હાથ પગ ધોઈને લુછી, હાથ તથા વાસણ લુછવા માટે એક સ્વચ્છ રૂમાલ કે કકડે લઈ રસોડામાં દાખલ થવું. રસોઈ કરતી વેળાએ બેસવાને સારૂ ચૂલા પાસે એક પાટલે માંડેલો હોવો જોઈએ. સવારના તથા સાંજના રસડાની જમીન બંધવાળી હોય તે પાણીથી ધેયલી હોવી જોઈએ, અને મટેડાની થાપવાળી હોય તે છાણથી અબેટ કરેલી ને લિપેલી હોવી જોઈએ, જમીન કેરી થયા પછી રઈ કરનારે રસેઈની શરૂઆત કરવી. શાક થયા પછી તે ઉનું રહે તેટલા માટે તે જે વાસણમાં હોય તેપર ઢાંકણું ઢાંકવાં. જમવા વગેરેનું કામ સઘળું આપ્યા બાદ રડું બેઈ નાખવું જોઈએ.
ધાતુ અને માટીનાં વાસણના ગુણદોષ.
૧. ધાતુનાં વાસણુ. ૧. તાંબાના વાસણમાં રાંધેલું અનાજ ખાવાથી વાત, ગુલ્મ વગેરે રોગ જતા રહે છે, તે જ પ્રમાણે વખત બે વખત જેને કંઈ પિત્ત પડતું હોય કે શેષ પડતું હોય તેવા માણસને આવું અન્ન ખાવાથી ફાયદો જણાય છે.
For Private and Personal Use Only