________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ય છે તે જ પ્રમાણે આ શાસ્ત્ર ઉપર ઉત્તમ ગ્રંથ થયેલા હોવાથી તેને આ માળામાં સમાવેશ કરવાનો વિચાર છે.
આ શાસ્ત્રની માહિતી સ્ત્રીઓને હેવાની જરૂર છે, અને ને હોય તે તે કરી આપવી એ વાત જરૂરની છે. આપણું લેકેની રૂહી પ્રમાણે સ્ત્રીવર્ગને જ રસોઈનું કામ સેપેલું હોવાથી પદાર્થ કેમ તૈયાર કરવા એ તેમણે જાણવું એ ઈષ્ટ છે. હાલમાં ઘણું છોકરીઓને લખતાં વાંચતાં આવડવા લાગ્યું છે. તેમને આવાં પ્રકારનાં પુસ્તકદારા પાકશાસ્ત્રની માહિતી મળવાથી રસોઈ કરતાં ન આવડવાને લીધે સાસરામાં તેમને પડતું દુઃખ અટકશે, અને એકંદરીએ આગળ તેમના કુટુંબને લાભ થશે તે કહેવાની તે જરૂર જ નથી. કન્યાશાળાઓમાં જે વિષયે શીખવવામાં આવે છે તે બધામાં આ વિષયની જેટલી આવશ્યકતા છે તેટલી બીજા કઈ પણ વિષયની નથી, તેથી કન્યાશાળામાં આ પુસ્તકની બને તેટલી વહેલી શરૂઆત થાય તે સારૂં.
અમારા આ હેતુને અનુસરી જે કઈ ગૃહસ્થ પાસે આજ સૂધી ન છપાયેલું એવું પાકશાસ્ત્રનું પુસ્તક હોય તે અમારા તરફ મોકલશે અને અમને તે પસંદ પડશે તો અમે તે છાપવાની તજવીજ કરીશું, અને તેની છાપેલી એક પ્રત તથા મૂળ હસ્તલિખિત ગ્રંથ તેને પાછો આપીશું. આપણા લેકમાં નળ, ભીમ ઇત્યાદિ મેટોટા રસઈના કામમાં પાવરધા પુરૂષ થઈ ગયા છે અને હાલ પણ પુષ્કળ થાય છે પરંતુ તેની રઈ કરવાની ખરી ખૂબી લખી રાખવા તરફ લેકનું દુર્લક્ષ થયેલું હોવાથી રૂચિકર પદાર્થ કેમ તૈયાર કરવા એ સમજવાનું સાધન રહ્યું નથી, તથાપિ હજીપણ જેમને પદાથે તૈયાર કરવાની હથોટી બેસી ગઈ છે તેઓ તે તૈયાર કરવાની રીતી ખુલાસાવાર લખી અમારા તરફ મેકલશે તે અમે તે છાપીને પ્રસિદ્ધ કરીશું.
For Private and Personal Use Only