SearchBrowseAboutContactDonate
Page Preview
Page 235
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org તેમાં નાખી દેવુ: પછી હલવા કડછીથી એકસરખા હલાવી કાર પડવા આવે એટલે નીચે ઉતારી લેઇ, તેમાં પાંચ રૂપિયા ભાર છેલેલી બદામ અને તેટલાંજ પસ્તાં ઝીણાં સમારીને નાખી, ટાઢો પડે એટલે તેને વાસણમાં ભરી રાખવા. દુધી, કારીંગડુ અને ભૂરા કેહેાળાના હલવા પણ ઉપર પ્રમાણે થાયછે. Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૫. શેકેલા ચણાનો હલવા, ૨ શેર ઘી. ૧ શેર શેકેલા ચણાના લાટ. ર શેર દૂધ. રા રૂ. ભાર ગુલાબજળ, ૧ શેર છેલેલી બદામ. ૫ રૂ. ભાર લેલાં પસ્તાં. ૧ રૂ. ભાર એલચીદાણા. ૨ શેર ખાંડ. ૪ માસા કેસર. ૫ રૂ. ભાર છેાલેલી બદામ. ૬ માસા તજ. ચૂલાપર એક કલાઈવાળી તપેલી મૂકી તેમાં શેર ઘી નાખવું ઘી તપે એટલે તેમાં એક રૂપિયા ભાર એલચીના દાણા નાખી ઘી કકડે એટલે તેમાં શેકેલા ચણાના એક શેર લાટ નાખી શેકવા, અને તરતજ તેમાં બશેર દૂધ નાખી કડછીથી એકસરખા હલાવવા. ઉભરા આવે એટલે તેમાં અશેર ખાંડ અને ચાર માસા કેસર ખલ કરેલુ. અઢી રૂપિયા ભાર ગુસાઅજળ રેડી કડછીથી હલાવવું. તેમજ તેમાં છમાસા ખાંડેલી તજ, પાંચ રૂપિયા ભાર છેલેલી બદામ અને તેટલાંજ છેલેલાં પસ્તાં સમારીને નાખી કડછીથી હલા હલાવ કરી ડુલવા તૈયાર થાય એટલે નીચે ઉતારી લેવે. ૨૬. મદાસના હલવા. ૧૫ શેર ખાંડ. ૧ રૂ. ભાર એલચીના દાણા. For Private and Personal Use Only
SR No.020525
Book TitlePakshastra Part 01
Original Sutra AuthorN/A
AuthorChhaganlal T Modi
PublisherChhaganlal T Modi
Publication Year1893
Total Pages264
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy