SearchBrowseAboutContactDonate
Page Preview
Page 219
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૧૮૮) ૫. દુધી હલવો. ૨ દુધી. દશેર દૂધ. ૯ રૂ. ભાર બદામ. ૩૦ રૂ. ભાર ઘી. ૧ શેર સાકર. ૯ રૂ. ભાર ગુલાબજળ. ૪ માસા કેસર. બે દધી લાવી તેને છોલી નાખી, તેના ચાર લાંબા કકડા કરી, તેમાંથી બિયાં ને પિચ ભાગ કાઢી નાખી, ફક્ત ગરભના નાના નાના કકડા કરવા. પછી સવા શેર ચોખ્ખું દૂધ એક તપેલામાં રેડી ચૂલા પર મૂકવું. ને તે દૂધમાં એક શેરને સાડીબાવીસ રૂપિયા ભાર પાણું રેડી નીચે સખત તાપ કરે. દૂધ ઉકળવા આવે એટલે તેમાં ઉપર જણાવેલા દુધીના પોણાચાર શેર કકડા નાખી, સુમારે દોઢ ઘડી સુધી ચઢવા દઈ તે એકજીવ થાય એટલે તેમાં નવ રૂપિયા ભાર બદામ વાટીને નાખવી, ને પછી હલાવી તેમાં ત્રીસ રૂપિયા ભાર ઘી, સવા શેર વાટેલી સાકર, નવ રૂપિયા ભાર ગુલાબજળ ને ચાર માસા ખલ કરેલું કેસર, એટલી ચીજો નાખી દેવી, ને હલ તૈયાર થાય એટલે નીચે ઉતારી ઠર્યા પછી ખાવ. (મુસલમાની રીતન). ૬. આદાને હલવો. ૧ શેર આદું. ૧૫ રૂ. ભાર ઘી. ૩ રૂ. ભાર ઘઉને મેદ. ૫ રૂ. ભાર ઘી. ૨ માસા કેસર. બા શેર ખાંડ. ૫ રૂ. ભાર લેલાં પસ્તાં. ૫ રૂ. ભાર છોલેલી બદામ. એક શેર આદુ છેલી પાણીમાં નાખી બાફવું; પછી નિસાપર છૂંદી તેમાં બાફેલું પાણી નાખી ઝીણું વાટવું. પછી તે પં For Private and Personal Use Only
SR No.020525
Book TitlePakshastra Part 01
Original Sutra AuthorN/A
AuthorChhaganlal T Modi
PublisherChhaganlal T Modi
Publication Year1893
Total Pages264
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy