SearchBrowseAboutContactDonate
Page Preview
Page 217
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૧૮૬ ) ળવા આવે એટલે તેમાં એક શેર રવા નાખવા, અને તે ચઢીને ઘટ્ટ થાય એટલે તેમાં ખશેર ખાંડની ચાસણી કરીને રેડવી, ને તે પછી તેમાં દસ રૂપિયા ભાર ઘી ને એક રૂપિયા ભાર ગુલાબજળ રેડી, હલાવી સર્વ એકત્ર કરવુ. પછી તેનાપર ઢાંકણુ· ઢાંકી વચ્ચે વચ્ચે હલાવતા જવુ', ને હલવેા તૈયાર થાય કે નીચે ઉતારવેા. જે પ્રકાર. બા શેર રવા. ના શેર ઘી. ૧૬ રૂ. ભાર દૂધ. ૦ શેર ખાંડ. અર્ધા શેર રવા જસતના વાસણમાં લાલ થાય ત્યાં સુધી શેકવા. પછી તે ઘુટી નાખી એક વાસણમાં ભરીને ચૂલાપર મૂકવા. પછી તેમાં અર્ધો શેર ઘી રેડી હલાવી, સાળ રૂપિયા ભાર દૂધ ને પાશેર ખાંડ તેમાં નાખવી, ને ફરીથી હુલાવી તૈયાર થાચ એટલે તે હલવેા નીચે ઉતારી ઠંડા પડ્યા પછી ખાવા. ૪. રવાના મુદ્દામી હલવા. પહેલા પ્રકાર. ૪-૨ણા ચાર શેરને સાડી સત્તા-૧-૨૨ા એક શેર ને સાડીખાવીસ રૂપિયા ભાર દૂધ. વીસ રૂપિયા ભાર રવા. ૧૦ રૂ. ભાર દૂધ. ૧૫ રૂ. ભાર અદામ. ૧પા રૂ. ભાર ઘી. રૂ. ભાર ખાંડ. હું રૂ. ભાર ગુલાબજળ. ૩-૩૬ા ત્રણ શેર ને સવાછત્રીસ ચાર શેર ને સાડીસત્તાવીસ રૂપિયા ભાર ચાખ્ખુ દૂધ એક વાસણમાં ભરી તે દૂધમાં પ`દર રૂપિયા ભાર પાણી રેડી ચૂલાપર મૂકવુ. પછી એક શેર ને સાડીબાવીસ રૂપિયા ભાર રવા તે દૂધમાં નાખી તે બફાવા દેવા, અને પછી તેમાં પદર રૂપિયા ભાર બદામ ઉના પાણીમાં પલાળી, છેલીને દસ રૂપિયા For Private and Personal Use Only
SR No.020525
Book TitlePakshastra Part 01
Original Sutra AuthorN/A
AuthorChhaganlal T Modi
PublisherChhaganlal T Modi
Publication Year1893
Total Pages264
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy