________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
(૧૬૬)
( મદ્રાસી રીતની ).
૧૩. જલેબી.
૧. પહેલા પ્રકાર.
૩–૩૬ા ત્રણ શેર સવાછત્રીસ રૂપિયા ભાર ચેાખા. ૬ા શેર ખાંડ.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪-૨ણા ચાર શેર સાડીસત્તાવીસ રૂપિયા ભાર ઘી.
૨૦ રૂ. ભાર ગુલાબજળ.
ત્રણ શેર સવાછત્રીસ રૂપિયા ભાર છડેલા ઉત્તમ જાતના ચાખામાં પહેલા દિવસની પહેાર રાત્રીએ પાણી રેડી ઢાંકી મૂકવા. બીજે દિવસે સવારમાં તેને ખાંડી ઝીણા લેટ કરવા. પછી તે લેટમાં દોઢ શેર અઢી રૂપિયા ભાર પાણી નાખી બધુ એકત્ર કરી ત્રણ ઘડી સૂધી મૂકી છાંડવું. પછી સવાછ શેર ખાંડની ચાસણી તૈયાર કરી રાખવી, ને ચૂલાપર કથરોટ મૂકી, તેમાં ચાર શેર સાડીસત્તાવીસ રૂપિયા ભાર ઘી નાખવું. ઘી ઉનુ થાય ત્યાં સુધી પેલે લેાટ ફીણવા. જો તે કઠણુ હાય તે તેમાં ઘેાડું પાણી નાખીને સારી રીતે ફીણવા, તે એવી રીતે કે ઉંચકતાં તેના તાર તૂટી ન જાય એટલી તે લેટમાં ચિકાશ આવવી જોઇએ. પછી ચૂલાપર ઘી તપે એટલે જલેબીના વાસણમાં ઉપરને લેટ ભરી તેના નીચેના કાણાને આંગળીથી દબાવી દેવું. પછી પેણીમાં દરેક જલેબીના ત્રણ ત્રણ વાળા થાય ત્યાં સુધી ધાર કરીને છેલ્લે વચ્ચે ગાંડ મારી કુડાળુ' અધ કરવુ, ને તે વાળા એક બીજા સાથે જોડેલા રાખવા. એવી રીતે કથરોટમાં પાંચ છ જલેબી થાય એટલે તેને ઉથલાવી બહાર કાઢી તૈયાર કરી મૂકેલી ચાસણી હેાય તેમાં ઝમકારવી, ને તેનાં નાળાંમાં ચાસણી ભરાય કે કાઢી લેવી. પછી જલેખીનાં બધાં ચક્કર૫ર વીસ રૂપિયા ભાર ગુલાબજળ છાંટવુ,
For Private and Personal Use Only