SearchBrowseAboutContactDonate
Page Preview
Page 192
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૧૬૧) ૧૧. ઘેબર. ૨૫ રૂ. ભાર ચણુને કિવા ૧૦ રૂ. ભાર ઘી. ચોખાને લેટ અથવા ૨૦ રૂ. ભાર દૂધ. દળેલ . ૨૫ રૂ. ભાર ઘી. ના શેર ખાંડ, પચીસ રૂપિયા ભાર ચણાને કિવા ચેખાને લેટ અથવા ઝીણે દળેલ રે લઈ, તેમાં દસ રૂપિયા ભાર ઘી નાખી મસળ, ને ડું પાણી નાખી ઘટ્ટ બાંધી એક દિવસ દબાવી મૂક. બીજે દિવસે તે લેટમાંથી છેડે થોડે લેટ કથરેટમાં લઈ તેમાં દૂધ નાખી તાર આવતાં સૂધી સારી પેઠે ફીણવે. પછી જેમાં ત્રણ ઉંડા ખાડા હોય એવા ઘેબર કરવાના વાસણને ચૂલ ઉપર મૂકી, તે ત્રણ અર્થે અર્ધ ભરાય તેમ પચીસ રૂપિયા ભાર નીમાંથી ઘી નાખવું. અને તે તપે એટલે એક કડછીમાં ઉપરને ફીણેલે લેટ લઈ દરેક ખાડા આગળ કડછી રાખી લોટની ધાર રેડતાં રડતાં હાથ ધીમે ધીમે ઊંચે કરતાં જ, એટલે ઉભરાઈને ઉપર આવશે નહીં. કદાપિ ઉપર આવ્યું તે ધાર લગાર બંધ રાખી ફરી રેડવી. એવી રીતે ઘેબર પાડી તેને ફેરવી ઊંધું પાડવું. પછી દોઢ શેર ખાંડની ચાસણી કરી તેમાં તેને બળવું, અને ચાસણી સારી ભરાય એટલે તે કાઢી લેવું. For Private and Personal Use Only
SR No.020525
Book TitlePakshastra Part 01
Original Sutra AuthorN/A
AuthorChhaganlal T Modi
PublisherChhaganlal T Modi
Publication Year1893
Total Pages264
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy