SearchBrowseAboutContactDonate
Page Preview
Page 110
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૭૯) ૩ રૂ. ભાર પિપળામૂળ. ૩ રૂ. ભાર મરી. ૧ રૂ. ભાર મીઠું. ૩ રૂ. ભાર કલેંજી. ૧ રૂ. ભાર કેકણી મીઠું. ૭ રૂ. ભાર રાઈ. ૧ શેર લીલું લસણ. ૧ રૂ. ભાર લાહોરી મીઠું ૨ શેર આદુ. -(સિંધવ). ના શેર સરસિયું. ૧ રૂ. ભાર વરાગડું મીઠું. સાડાત્રણ રૂપિયા ભાર સત્વાસ્થ્ય, તેટલી જ પિપર, તેટલાંજ મરી, તેટલાંજ પિપળામૂળ, તેટલીજ કોંજી, સાત રૂપિયા ભાર રાઈ, એક રૂપિયા ભાર મીઠું, તેટલું જ લાહોરી મીઠું, (સિંધવ), તેટલું જ કેકનું મીઠું અને તેટલું જ વરાગડું મીઠું, એ બધું એકઠું કરી ખાંડી કપડછાણ કરી મસાલે તૈયાર કરે. પછી તેમાં એક શેર લીલું લસણ અને તેટલું જ છેલેલું આદું, એના નાના નાના કકડા કરી નાખવા. પછી એક લાખોટેલી બરણીમાં પણ શેર મીઠું નાખી, તેમાં ઉપરના કકડા મસાલા સહ નાખી દેવા, અને તે બરણીને બરાબર ઢાંકી દેઈ, તેનું મહેડું લુગડાના કકડાથી બાંધી દેવું. પછી એ બરણીને જમીનમાં દાટી તેના ઉપર પાંચ દિવસ (રાત્રિ દિવસ) દેવતા પાથરવો એટલે અથાણું તૈયાર થશે. છ દિવસે તે બરણ બહાર કાઢીને અથાણું ખાવામાં લેવું. આ અથાણુની લિંબુ જેવડી ગોળીઓ કરી શિયાળાના દિવસે માં દરરોજ જમતા પહેલાં ખાવાથી ઘણો ફાયદો થાય છે. ૨૦. વેગણુનું અથાણું પહેલો પ્રકાર, ૧ શેર કુમળાં વેગણુ. ૧ રૂ. ભાર લસણ, ૨ રૂ. ભાર આદુ. ૬ માસા વરિયાળી. ૬ માસા કલેજી. ૨ માસા મીઠું. ના શેર અંગુરી સરકે. For Private and Personal Use Only
SR No.020525
Book TitlePakshastra Part 01
Original Sutra AuthorN/A
AuthorChhaganlal T Modi
PublisherChhaganlal T Modi
Publication Year1893
Total Pages264
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy